વલસાડ એસટી કર્મચારી મંડળ દ્વારા વિદાય સમારંભ નું આયોજન કરવામાં આવેલ।

વલસાડ વિભાગ ના ડિવિઝનલ મિકેનિકલ એન્જિનિયર માન્ય સિંધી સાહેબના પ્રમુખ. પણ હેઠળ વલસાડ ડેપોના મોહમ્મદભાઈ પઠાણ કંડકટર બેજ નંબર 744 જેવો કર્મચારી મંડળ વલસાડના સહ કર્મચારી તરીકે પણ અવિરત સેવા બજાવી રહેલા હતા તેમનો નિવૃત્તિ વિદાય સમારંભમાં ઘણી જ મોટી સંખ્યામાં વલસાડ ડેપો ના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં ડેપો મેનેજર શ્રી અનિલભાઈ અઢારા સાહેબ કર્મચારી મંડળના મહામંત્રી શ્રી ધનસુખભાઈ પટેલ. કર્મચારી મંડળના પ્રમુખશ્રી મનોજભાઈ પટેલ. કર્મચારી મંડળના કોર્ટ કન્સ્યુલેશન સભ્ય તેમજ શહ કર્મચારીએ કે .સી .પટેલ કે જેઓ વાપી એટી.એસ. પણ છે વલસાડ ડેપોના તમામ ટ્રાફિક કંટ્રોલરો ડ્રાઇવર કંડકટર મિત્રો તેમજ મોહમ્મદભાઈના સગા સંબંધીઓ ઉપસ્થિત રહ્યા હતા વલસાડ ડેપોના તમામ કર્મચારીઓ દ્વારા મોહમ્મદભાઈને સાલો ઓઢાડી તેમજ સ્મૃતિ ભેટ પણ અર્પણ કરવામાં આવી હતી મહિલાઓ દ્વારા પણ સ્મૃતિ ભેટ અર્પણ કરેલ હતી કાર્યક્રમ પૂર્ણ થવાના આરે હોય ત્યારે વિભાગીય પરિવહન અધિકારી શ્રી સ્નેહલ પટેલ સાહેબ પણ ઉપસ્થિત રહી મહમદ ભાઈ ને પુષ્પ ગુચ્છ આપી શુભેચ્છા પાઠવી હતી ટ્રાફિક વિભાગ માંથી ડિફોલ્ટ કેસની કામગીરી કરતા જુનિયર આસિસ્ટન્ટ જશુબેન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા તથા ટ્રાફિક વિભાગ માંથી ati વિજયભાઈ થોરાટ ઉપસ્થિત રહી મોહમદ ભાઈને પુષ્પ ગુચ્છ આપી શુભેચ્છા પાઠવેલ હતી સમગ્ર સભા નું સંચાલન વલસાડ ડેપો ના કર્મચારી મંડળ ના 96/3 સભ્ય નિસારભાઈ શેખ દ્વારા કરવામાં આવેલ જેમાં ડેપો સેક્રેટરી મુકેશભાઈ .હેમાબેન.અશોકભાઈ tc. પ્રવિણભાઇ રાઠોડ.નવીનભાઈ tc.ભાવેશભાઈ tc.કમલેશભાઈ tc. કમલેશ ભાઈ પટેલ TC.રંજનબેન tc.મિલનભાઈ ડ્રાઇવર .લાલાભાઈ.મનાભાઈ.જીગ્નેશભાઈ.તેમજ કર્મચારી મંડળ સાથે જોડાયેલા તમામ કર્મચારી ભાઈ બહેન મોહમદ ભાઈ ના નિવૃતિ વિદાઈ સમારંભ માં હાજરી આપી શોભા વધારી હતી।
Average Rating