વાપી મહાનગર પાલકિા દ્વારા શહેરના ર્સવાંગી વિકાસ અને નાગરીકોને ઉચ્ચ ગુણવત્તાની સુવધાઓ ઉપલબ્ધ કરાવવા માટે સતત પ્રશંસનીય ર્કાય કરવામાં આવી રહ્યા છે।

સ્વચ્છ અને સુરક્ષતિ પીવાનું પાણી પૂરૂં પાડવાના દેતુસર પાલકિા દ્વારા Chanod, Karvad, Chiri-Charwada, Namdha-Chandor तेम Kunta-Vatar-Morai Water Supply Schemes મારફતે સમગ્ર શહેરમાં અસરકારક પાણી પુરવઠા વ્યવસ્થા સંચાલતિ કરવામાં આવી રહી છે.આ યોજના હેઠળ વવિધિ વસ્તિારોમાં નીચે મુજબના વિકાસ કયો હાથ ધરવામાં આવ્યા છે:*ચણોદ વસ્તિારમાં ચણોદ ગેટ પાસે 30 લાખ લટિરની ઊંચી ટાંકી તથા ચમોલાઈ વસ્તિારમાં 25 લાખ લટિરની ઊંચી ટાંકી અને 55 લાખ લટિરની ભૂર્ગભ ટાંકીનું કામ પ્રગતમિાં છે. તેમજ આશરે 17 કમિી લાંબી પીવાના પાણીની D.I. પાઇપલાઇન માટે ર્વક ઓંડર આપી કામ શરૂ કરવામાં આવ્યું છે.*કરવડ વસ્તિારમાં 10 લાખ લટિરની 2 ઊંચી ટાંકી અને 50 લાખ લટિરની ભૂર્ગભ ટાંકીનું નમાણ ર્કાય પ્રગતમિાં છે.*ચીરી-ચરવાડા અને સલવાવ ગામ વસ્તિારમાં 20 લાખ લટિરની 2 ઊંચી ટાંકી તથા આશરે 52 કમી લાંબી પીવાના પાણીની D.I. પાઇપલાઇન નાંખવાનું કામ પ્રગત હેઠળ છે.*નામધા–ચાંદોર વસ્તિારમાં 10 લાખ લટિરની ઊંચી ટાંકી તથા આશરે 3.5 કમી લાંબી D.I. પાઇપલાઇન નાંખવાનું કામ ફેઝ-1 હેઠળ ચાલી રહેલ છે.*કુંટા-વાતર-મોરાઈ વસ્તિારમાં 10 લાખ લટિરની 1 અને 5 લાખ લટિરની 2 ઊંચી ટાંકી બનાવવાનું કામ હાલ ફેઝ-1 હેઠળ ચાલી રહ્યું છે.*ડુંગરા વસ્તિાર (સલિવાસા રોડને લાગુ) માં આશરે 3.8 કમી લાંબી પીવાના પાણીની D.I. પાઇપલાઇન નાંખવાનું કામ પ્રગતમિાં છે. જેના કારણે ભવષ્યિમાં સલિવાસા મેઈન રોડ પર વારંવાર થતા પાઇપલાઇન ના ભંગાણથી રાહત મળશે અને નાગરીકોને યોગ્ય દબાણ સાથે પાણી પુરવઠો મળી શકશે.આ તમામ વસ્તિારમાં વાપી મહાનગરપાલીકા દ્વારા બદ્ધીજ જગ્યા ઉપર જૂની A.C. પ્રેશર, P.V.C. અને H.D.P.E. પાઈપલાઈનના જગ્યાએ લોખંડ તથા D.I. પાઈપલાઈન નાખવાની કામગીરી ચાલી રહેલ છે. જેના પરણિામે વારંવાર થતી લીકેજ તેમજ ઓછા દબાણની સમસ્યાઓનો સ્થાયી ઉકેલ લાવી શકાશે અને નાગરીકોને વધુ સારો અને સતત પાણી પુરવઠો પ્રાપ્ત થશે।મોરાઈમાં બનતી ૫ લાખ લીટરની ઉંચી ટાંકી।
Average Rating