આજ રોજ વાપી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આપણા ભારત દેશના રાષ્ટ્રપિતા અને ભારત રત્ન સ્વઃમહાત્માં ગાંધીજીની 153 મી જન્મજયંતી ની ઉજવણી કરવામાં આવ્યું હતું।
આજ રોજ વાપી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આપણા ભારત દેશના રાષ્ટ્રપિતા અને ભારત રત્ન સ્વઃમહાત્માં ગાંધીજીની 153 મી જન્મજયંતી ની ઉજવણી કરવામાં આવ્યું હતું..સૂતરની આંટી પહેરાવી પુષ્પહાર પહેરાવી ગાંધીજી “અમર રહે” ના નારા લગાવી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવ્યું હતું…🙏🏻🙏🏻💐💐કોંગ્રેસના પ્રમુખ, નગર પાલીકાના સભ્યો,યુથ કોંગ્રેસના પ્રમુખો, મહિલા પ્રમુખો,પ્રદેશના હોદેદારો, મહામંત્રી શ્રીઓ,વરિષ્ઠ આગેવાનો,પધાધિકારીઓ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating