આજ રોજ તારીખ 07-10-2022 ના રોજ ખાનવેલ પંચાયત માં ભારત સરકાર પંચાયતી રાજ મંત્રાલય ના મીનીસ્ટર ઓફ ડેવલોપમેન્ટ પંચાયતી રાજ ના નિર્દેશ।

Views: 425
1 0

Read Time:2 Minute, 28 Second

આજ રોજ તારીખ 07-10-2022 ના રોજ ખાનવેલ પંચાયત માં ભારત સરકાર પંચાયતી રાજ મંત્રાલય ના મીનીસ્ટર ઓફ ડેવલોપમેન્ટ પંચાયતી રાજ ના નિર્દેશ મુજબ તથા પંચાયતી રાજ અને રૂરલ ડેવલોપમેન્ટ સેક્રેટરી દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ અને મુખ્ય કાર્યકારી અધિકારીશ્રી જીલ્લા પંચાયત દાદરા અને નગર હવેલી સેલવાસના આદેશ મુજબ એક વિશેષ ગ્રામ સભા રાખવામાં આવેલ આ ગ્રામસભા માં સરકારશ્રીની યોજનાઓની જાણકારી ગામના સૌથી જરૂરિયાત મંદ લોકો સુધી સફળતાથી પહોચાડી તેઓને આ યોજનાઓનો લાભ સરળતાથી મળી રહે એ રીતે લાગુપાડી ગામ સમૃદ્ધ અને હેલ્થી બને તે બાબતે ચર્ચા – વિચારણા કરવામાં આવી જે ગ્રામ સભામાં અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત ખાનવેલ પંચાયત ના સરપંચશ્રી મારીયાભાઈ એન. વિલાત, જીલ્લા પંચાયત સભ્ય શ્રીમતી નિશાબેન એસ, ભાવર, જીલ્લા પંચાયતના મુખ્ય કાર્યકારી અધિકારી ડૉ. અપૂર્વ શર્મા સાહેબ, મામલતદાર સાહેબશ્રી ભાવેશ પટેલ, ઉપ- સરપંચ શ્રીમતી જયવંતીબેન ડી. સાંબર, પંચાયતના તમામ સભ્યશ્રીઓ, NRLM વિભાગ, ઉચ્ચ માધ્યમિક અને ટેકનીકલ એજ્યુકેશન વિભાગ, પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક વિભાગ, સ્વાસ્થ વિભાગ અધિકારી, બેંક ઓફ બરોડા અધિકારી, PWD વિભાગ, પશુ પાલન વિભાગ, ખેતી નિયામક વિભાગ, RSETI ખાનવેલ વિભાગ, ST SC કોર્પોરેશન, પંચાયત સ્ટાફ તથા દરેક ખાતા માંથી પધારેલ અધિકારીશ્રીઓ કર્મચારીગણ અને ગામના અગ્રણી નાગરિકો, આંગણવાડી વર્કર્સ, સેલ્ફ હેલ્પ ગ્રુપની બહેનો તેમજ ખાનવેલ પંચાયત વિસ્તારના તમામ ગામના ગ્રામજનોએ હાજરી આપી ગ્રામસભા સફળ બનાવી।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like