આર.કે.દેસાઈ કોલેજ ઓફ એજ્યુકેશન વાપીનું ગૌરવ આર.કે.દેસાઈ કોલેજ ઓફ એજ્યુકેશન વાપીના પ્રોફેસર ડૉ. જયંતિ લાલ.બી.બારીસ સર ને “આદિવાસી સાહિત્યમંચ” નાનાપોંઢા -કપરાડા) દ્વારા આયોજિત સાહિત્યિક કાર્યક્રમમાં વક્તા તરીકે આમંત્રિત કર્યા હતા।
આર.કે.દેસાઈ કોલેજ ઓફ એજ્યુકેશન વાપીનું ગૌરવઆર.કે.દેસાઈ કોલેજ ઓફ એજ્યુકેશન વાપીના પ્રોફેસર ડૉ. જયંતિ લાલ.બી.બારીસ સર ને “આદિવાસી સાહિત્યમંચ” નાનાપોંઢા -કપરાડા) દ્વારા આયોજિત સાહિત્યિક કાર્યક્રમમાં વક્તા તરીકે આમંત્રિત કર્યા હતા. ડાંગ જિલ્લાના કેશબંધ ગામ અને સુબિર તાલુકાના વતની એવા આદિવાસી કવિ,લેખક અને સાહિત્યકાર ડો.જયંતિલાલ. બી.બારીસ ને “આદિવાસી સાહિત્યમંચ” નાનાપોંઢા -કપરાડા) દ્વારા આયોજિત સાહિત્યિક કાર્યોક્રમમાં અતિથિ વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. અને તેમનો વિષય હતો. “આદિવાસી લોકસાહિત્ય” આદિવાસી લોક સાહિત્ય વિશે તેમને ખુબજ સરળ ભાષા શૈલી ની અંદર સમજૂતિ આપી હતી અને અન્ય સમાજ ના લોક સાહિત્ય સાથે કેવી રીતે તુલના કરી શકાય અને આદિવાસી સાહિત્ય ને વિશ્વ સ્થાને કોઈ રીતે લઈ જવાય તેના વિશે પણ ચર્ચા કરી હતી.તેવી જ રીતે આદિવાસી સમાજના લોક દેવતા તેમજ લોક ઉત્સવ વિશે પણ ખુબજ સરળ ભાષામાં સમજૂતી આપી હતી અને સર્વને લોક સાહિત્ય વિશે સમજાવતા મંત્રમુગ્ધ બનાવી દીધા હતા.અને આજ ની યુવા પેઢી અને સંશોધકોને આદિવાસી લોક સાહિત્ય જે કંઠસ્થ સાહિત્ય છે તેમને સાહિત્ય જગતમાં લેખિત સ્વરૂપે અને અન્ય સાહિત્યની પરિપાટી માં લાવાની પણ દિશાનિર્દેશન કર્યા હતા. પ્રતિભા સંપન્ન એવા કવિ તેમજ સાહિત્યકાર એવા ડો.જયંતિલાલ એ આદિવાસી હોવાને ગૌરવ અનુભવતા પોતાના સમાજ તેમજ આદિવાસી સાહિત્ય જગતમાં મનોમંથન કરી પોતાના વિચારો પ્રસ્તુત કર્યા હતા.ગુજરાત રાજ્યના છેવાડે આવેલો ડાંગ જિલ્લો તેના કુદરતી સૌંદર્ય ને કારણે જાણીતો છે. ઘટાદાર જંગલો સાથે ઉડતા પંખીઓનો કલરવ અને ખળ ખળ વહેતી નદીઓ તથા ઝરણાઓ મનને આંનદ વિભોર બનાવી દે છે. આજે સાહિત્ય પ્રેમી એવા યુવાન કવિ લેખક , પ્રોફેસર અને હાલ આર. કે. દેસાઈ કોલેજ ઓફ એજ્યુકેશન, વાપીમાં કાર્યરત અધ્યાપકશ્રી ડૉ. જયંતિલાલ. બી.બારીસ કવિ ડાંગના અંતરિયાળ વિસ્તાર રહે કેશબંધ તા. સુબિર જીલો ડાંગ ના વતની અને તેઓ ભારતીય સંસ્કૃતિ , હિન્દી સાહિત્ય અને ભાષા ને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર પર પ્રજ્વલિત કર્યા છે તેમના આજ સુધી 10 પુસ્તકો અને 38 આલેખ પ્રકાશિત થયા છે આટલુ જ નહીં પરંતુ તેમણે આંતરરાષ્ટ્રીય લેવલ પર પાંચ (5) અને રાષ્ટ્રીય સ્તર પર છ (7) એવૉર્ડ પ્રાપ્ત કર્યાં છે. તેમનો મોબાઈ નંબર 8155093121 છે. ડાંગ જિલ્લા ના વહીવટી તંત્રની શિક્ષણ જગત તેમજ સમગ્ર આદિવાસી સમાજ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating