વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન દ્વારા શુભેચ્છા સમારોહ યોજી, પારડી બેઠક પર પુનઃ એકવાર ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીત સુનિશ્ચિત કરવાનો સંકલ્પ કર્યો।
વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન દ્વારા શુભેચ્છા સમારોહ યોજી, પારડી બેઠક પર પુનઃ એકવાર ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીત સુનિશ્ચિત કરવાનો સંકલ્પ કર્યો. આ દરમિયાન બહુમાન કરીને સ્નેહ વરસાવવા બદલ સૌનો આભાર વ્યક્ત કરું છું।આ પ્રસંગે VIA પ્રમુખ શ્રી કમલેશભાઈ પટેલ, પાર્લાના ધારાસભ્ય શ્રી પરાગ અલવનીજી, બિહારના ધારાસભ્ય શ્રી સંજીવ ચોરસિયાજી, જિલ્લા મહામંત્રી શ્રી શિલ્પેશભાઈ દેસાઈ, પારડી વિધાનસભા ઇન્ચાર્જ શ્રી મિતેશભાઈ દેસાઈ, વાપી નોટિફાઇડ ભાજપના પ્રમુખ શ્રી હેમંતભાઈ પટેલ સહિત વાપી તથા આસપાસના ઉદ્યોગકારો, ભાજપ સભ્યો સહિત અગ્રણી નાગરિકો ઉપસ્થિત રહ્યા. તમામનો હું આભાર વ્યક્ત કરું છું।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating