વલસાડ એસ ટી કર્મચારી મંડળ ના મહામંત્રી ધનસુખ પટેલ દ્વારા વલસાડ કલેક્ટર શ્રી ને કરવામાં આવેલ રજુયાત।

Views: 1138
2 0

Read Time:2 Minute, 14 Second

વલસાડ એસ ટી કર્મચારી મંડળ ના મહામંત્રી ધનસુખ પટેલ દ્વારા વલસાડ કલેક્ટર શ્રી ને કરવામાં આવેલ રજુયાતહાલ માં વાપી પૂર્વ અને પશ્ચિમ ને જોડતો જીવાદોરી સમાન ઓવરબ્રિજ તોડવામાં આવનાર હોઈ જ વાંધા અરજી ની છેલ્લી 13 તારીખ રાખવામાં આવેલ અને જે કોઈ ને વાંધા કે સૂચનો આપવામાં આવેલ છે જે વાપી એસ ટી ડેપો વાપી ટાઉન વિસ્તાર માં હોઈ અને હાલ માં જાહેરનામા માં લાઈટ વાહન ને રેલવે ફાટક ઉપર થી જવા આવાની મજૂરી આપવામાં આવનાર હોઈ તો વાપી એસ ટી ડેપો ની બસ ને પૂર્વ થી પશ્ચિમ માં જવા માટે ની સ્પેશિયલ કેશ માં મંજૂરી આપવી જેના થકી વાપી ડેપો ની બસ સમય સર બસ નું મેંન્ટનશ કરી સકે અને ગુજરાત ના અન્ય વિસ્તાર માં બસો સમય સર મોકલી સકે જો બસ ને મેન્ટન્સ માટે વર્કશોપ માં જવાની મંજૂરી માત્ર લાઈટ વાહન નેજ મંજુરી આપવામાં આવશે તો અનેક કપરાડાના જંગલ વિસ્તાર ના મુસાફરો આદિવાસી વિદ્યાર્થી ઓ તેમજ કેન્દ્રશાસિત દાદરા નગર હવેલી ના ઊંડાણ ના ગામડા ના કામદાર જે વાપી રોજી રોટી માટે આવે છે તેમને મુશ્કેલી નો સામનો કરવો પડશે બસ સમયસર ન પહોંચતા અનેક વિદ્યાર્થી ઓ શિક્ષણથી વંચિત રહેવા પામશે જે પરિસ્થિતિ ઉદભવશે તેનું દયાન રાખી ને વલસાડ એસ ટી કર્મચારી મંડળ ના મહામંત્રી ધનસુખ પટેલ દ્વારા માન્ય કલેક્ટર સાહેબ વલસાડ ને સ્પેશિયલ કેશ માં વાપી ડેપો ની બસ ને વર્કશોપ માં રીપેરીંગ કે રોજિંદા મેન્ટનસ માટે આવવા જવા ની પરવાનગી આપવા માંગ કરવામાં આવેલ છે।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like