આર.કે.દેસાઈ અચ્છારિવાલા કોલેજ ઓફ કમ્પ્યુટર એન્ડ એપ્લાઇડ સાયન્સ કોલેજ અંતર્ગત T.Y.BCA Sem-5 ના યુનિવર્સિટી પરીક્ષામાં 100% પરિણામ ।

Views: 370
1 0

Read Time:1 Minute, 43 Second

આર.કે.દેસાઈ અચ્છારિવાલા કોલેજ ઓફ કમ્પ્યુટર એન્ડ એપ્લાઇડ સાયન્સ કોલેજ અંતર્ગત T.Y.BCA Sem-5 ના યુનિવર્સિટી પરીક્ષામાં 100% પરિણામ આર.કે.દેસાઈ અચ્છારિવાલા કોલેજ ઓફ કમ્પ્યુટર એન્ડ એપ્લાઇડ સાયન્સ કોલેજ અંતર્ગત T.Y.BCA Sem-5 ના વિદ્યાર્થીઓ 2022માં VNSGU દ્વારા લેવાયેલ પરીક્ષામાં કુલ 100%પરિણામ આવ્યું. પ્રસ્તુત જાહેર થયેલ પરિણામમાં T.Y.BCAમાં સૌથી વધુ ગુણ પ્રાપ્ત કરી કોલેજના T.Y.BCA કોર્સમાં ટોપર બની કોલેજનું ગૌરવ વધાર્યું છે એવા પ્રથમ ક્રમે આવનાર વિદ્યાર્થી જેમાં ગજેરા નયન (83.14%) દ્વિતીય ક્રમે કહાર દીક્ષિતા (82.71%) અને ત્રીજા ક્રમે બે વિદ્યાર્થીઓ આવે છે જેમાં પ્રજાપતિ હેનીલ (82%) અને કસમજી ફોવજા (82%) એ ઉચ્ચ ગુણ પ્રાપ્ત કર્યા છે.આ જ્વલંત સિદ્ધિ મેળવવા બદલ સંસ્થાના ચેરમેનશ્રી મિલન દેસાઈ સાહેબ તથા કોલેજના કેમ્પસ ડાયરેક્ટર ડો.શીતલ ગાંધી સર તેમજ BCAના ઇન્ચાર્જ આચાર્ય શ્રી ડો.મિત્તલ શાહ એ શુભેચ્છા પાઠવી હતી. તેમજ સર્વ પ્રાધ્યાપકોએ પણ આનંદ વ્યક્ત કરી અભિનંદન પાઠવ્યા હતાં.।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like