ગુજરાત રાજ્ય યોગ બોર્ડ* તથા *મહિલા પતંજલિ યોગ સમિતિ વલસાડ* ના સંયુક્ત ઉપક્રમે તારીખ 15/12/2022ના ગુરુવારે *યોગ સંવાદ।

Views: 567
4 0

Read Time:1 Minute, 23 Second

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ* તથા *મહિલા પતંજલિ યોગ સમિતિ વલસાડ* ના સંયુક્ત ઉપક્રમે તારીખ 15/12/2022ના ગુરુવારે *યોગ સંવાદ* બેઠક ગુજરાત રાજ્ય યોગ બોર્ડના મેન્ટર તથા MPYS રાજ્ય પ્રભારી તનુજા બેન આર્ય, GSYB જિલ્લા કોઑડિનેટર તથા MPYS જિલ્લા અધ્યક્ષ શ્રીમતી પ્રીતીબેન પાન્ડે GSYB ની ઉપસ્થિતિમાં કે બી એસ કોલેજ, સિલવાસ રોડ વાપીમા રાખવામાં આવી હતી, આ યોગ સંવાદ બેઠકમાં કે બી એસ કોલેજના પ્રોફેસર શ્રી યતીનભાઈ વ્યાસ ,મુખ્ય અતિથિ તથા દરેક વાપીના યોગ સાધક ,યોગ શિક્ષક તથા પદાધિકારી ભાઈ – બહેનો હાજર રહ્યા હતા,યોગ સંવાદ બેઠક સફળ કરવા યોગ કોચ શ્રીમતી શીતલબેન ના નેતૃત્વમાં યોગકોચ માયાબેન કાર્યકારી સદસ્ય શીલાબેન તાલુકા પ્રભારી મંદાકિની બહેન તેમજ અન્ય કર્મઠ શિક્ષકોએ મળીને કાર્યક્રમનું સફળ આયોજન કર્યું ।🙏🏻💐

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like