આર.કે.દેસાઈ અચ્છારિવાલા કોલેજ ઓફ કમ્પ્યુટર એન્ડ એપ્લાઇડ સાયન્સ કોલેજ અંતર્ગત S.Y.BCA Sem-3 ના યુનિવર્સિટી પરીક્ષામાં 99% પરિણામ।

Views: 360
1 0

Read Time:1 Minute, 38 Second

આર.કે.દેસાઈ અચ્છારિવાલા કોલેજ ઓફ કમ્પ્યુટર એન્ડ એપ્લાઇડ સાયન્સ કોલેજ અંતર્ગત S.Y.BCA Sem-3 ના યુનિવર્સિટી પરીક્ષામાં 99% પરિણામ આર.કે.દેસાઈ અચ્છારિવાલા કોલેજ ઓફ કમ્પ્યુટર એન્ડ એપ્લાઇડ સાયન્સ કોલેજ અંતર્ગત S.Y.BCA Sem-3 ના વિદ્યાર્થીઓ 2022માં VNSGU દ્વારા લેવાયેલ પરીક્ષામાં કુલ 99%પરિણામ આવ્યું. પ્રસ્તુત જાહેર થયેલ પરિણામમાં S.Y.BCAમાં સૌથી વધુ ગુણ પ્રાપ્ત કરી કોલેજના S.Y.BCA કોર્સમાં ટોપર બની કોલેજનું ગૌરવ વધાર્યું છે એવા પ્રથમ ક્રમે આવનાર વિદ્યાર્થી જેમાં ચૌહાણ નારાયણ (93%) દ્વિતીય ક્રમે ચૌધરી કાજલ (91.3%) અને ત્રીજા ક્રમે જેના બિમોચન (88.3%) એ ઉચ્ચ ગુણ પ્રાપ્ત કર્યા છે.આ જ્વલંત સિદ્ધિ મેળવવા બદલ સંસ્થાના ચેરમેનશ્રી મિલન દેસાઈ સાહેબ તથા કોલેજના કેમ્પસ ડાયરેક્ટર ડો.શીતલ ગાંધી સર તેમજ BCAના ઇન્ચાર્જ આચાર્ય શ્રી ડો.મિત્તલ શાહ એ શુભેચ્છા પાઠવી હતી. તેમજ સર્વ પ્રાધ્યાપકોએ પણ આનંદ વ્યક્ત કરી અભિનંદન પાઠવ્યા હતાં.।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like