EMRI Green Health service ના જુદા જુદા પ્રોજેક્ટ દ્વારા રંગોત્સવ ની ઉજવણી કરી।

Views: 555
2 0

Read Time:1 Minute, 3 Second

EMRI Green Health service ના જુદા જુદા પ્રોજેક્ટ દ્વારા રંગોત્સવ ની ઉજવણી કરી હોરી – ધુરેતીના પર્વે લોકો તહેવાર ની ઉજવણી કરતા હશે ત્યારે 108 emergency ni ટીમ પોતાના કાર્ય સ્થાને તેનાત રહી લોકોના જીવ બચવા તત્પર અને તૈયાર રહેશે તેથી વલસાડ emri green health service ના જુદા જુદા પ્રોજેક્ટ જેમકે 108, આરોગ્ય સંજીવની, ધનવન્તરી રથ, 181, MVD, ખીલખીલાટ ના સ્ટાફ દ્વારા પોતાના સાથી કર્મચારી ની sathe એક બીજા ને રંગ લગાવી ઉજવણી કરી હતી Satne safe holi ane happy holi no sandesh pan વલસાડ ની જનતા ને આપિયો હતો આ પ્રસંગે આરોગ્ય સંજીવની અને ધનવન્તરી રથ ના જિલ્લા અધિકારી Nimesh Patel અને 108 જીલા અધિકારી Sanjay wagmare હાજર રહિયા હતા।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like