નિષ્કામ ભક્તિ ની પાસે ભગવાને માંગવું પડે છે //પ્રફુલભાઇ શુક્લ।

Views: 337
1 0

Read Time:1 Minute, 23 Second

વલસાડ માં મોરારજી દેસાઈ હોલમાં ચાલી રહેલી કથાકાર પ્રફુલભાઇ શુક્લ ની રઘુનાથ ગાથા માં આજે કેવટ પ્રસંગની કથા નું ભાવવાહી કથા વર્ણન કરવામાં આવ્યું હતું કથાના આયોજક મુખ્ય યજમાન લક્ષ્મીબેન કૌશકભાઈ બારોટ દ્વારા મનોરથી પ્રશ્ન પુછાયો હતો અલ્કાબેન તુલસીભાઇ ઢીમ્મર, શારદાબેન નરેશભાઈ ટંડેલ, કીર્તિબેન ભાન્ડુતીયા, સહીત ભાવિકો એ પોથી પૂજા કરી હતી મંગળવારે ભરત મિલાપ પ્રસંગ માં માનસરોવર હોટેલ વાળા મહેન્દ્રભાઈ અગ્રવાલ ને ભરત પાદુકા ભેટ આપવામાં આવશે બુધવારે રામેશ્વર પૂજા માં સમૂહ આરતી ઉતરવામાં આવશે ગુરુવારે શ્રી નગીનભાઈ પટેલ નીલ પટેલ વેલિન્ગતન, ન્યૂઝીલેન્ડ તરફ થી શ્રોતા ઓને મહાપ્રસાદ ભોજન નું આયોજન કરવામાં આવ્યું છે ગુરુવારે સાંજે રામકથા ને વિરામ આપવામાં આવશે કૌશિભાઈ માકડીયા ના હસ્તે રઘુનાથ ગાથા ની પુર્ણાહુતી કરવામાં આવશે।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like