આજ રોજ વાપી નગર પાલીકા પર જનહિત આંદોલનનું આયોજન કરવામાં આવ્યું હતું અને વાપી નગર પાલીકાનો ઘેરાવ કરવામાં આવ્યું હતું।
આજ રોજ વાપી નગર પાલીકા પર જનહિત આંદોલનનું આયોજન કરવામાં આવ્યું હતું અને વાપી નગર પાલીકાનો ઘેરાવ કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં વાપીની જાહેર જનતા વેરામાં ડ્રેનેજ કનેકશનનાં અને સામાન્ય પાણી વેરામાં જે અસહય ભાવવધારો ઝીંકવામાં આવ્યો તેના વિરોધમાં વાંધા અરજી સાથે લઈ આવ્યા હતા. અને હાય રે નગર પાલીકા હાય હાય, નગર પાલીકા તેરી તાનાશાહી નહી ચલેગી નહી ચલેગી, ના નારા લગાવી ડ્રેનેજ કનેકશન, પાણીવેરો નાબૂદ કરો અને ઓછા કરો ના, સૂત્રોરચાર કરી વિરોધ કરવામાં આવ્યું અને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું… આ કાર્ય કમમાં વાપીની જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી. આ કાર્યક્રમના મુખ્ય આયોજક ખંડુભાઈ પટેલ વાપી નગર પાલીકાના વિરોધ પક્ષના નેતા, અને વરુણ સિંગ ઠાકુર યુથ કોંગ્રેસ પ્રમુખ, અને સભ્યો, આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating