ગુજરાતની ત્રીજા નંબરની અને દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સહકારી બેંક સુરત પીપલ્સ સહકારી બેંકની વાપી શાખામાં એક રક્તદાન શિબિર યોજવામાં આવ્યો હતો જેને રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ કેબિનેટ મંત્રી આદરણીય શ્રી કનુભાઈ દેસાઈ દ્વારા દીપ પ્રકતાવી શરૂ કરવામાં આવ્યો. તેમાં કુલ ૬૦ બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું ..મુકેશ દલાલ સુરત પીપલ્સ બેંક પ્રમુખ ।
Average Rating