આર. એસ. ઝુનઝુનવાલા.ઇન્ટરનેશનલ સ્કૂલ ના ખેલાડીનું જિલ્લા કલેકટર દ્વારા સન્માન।

Views: 502
2 0

Read Time:1 Minute, 20 Second

આર. એસ. ઝુનઝુનવાલા.ઇન્ટરનેશનલ સ્કૂલ ના ખેલાડીનું જિલ્લા કલેકટર દ્વારા સન્માન।વલસાડ જિલ્લાનો 26 મી જાન્યુઆરી 74મોગણતંત્ર દિવસ ની ઉજવણી નાનાપોંઢા. કપરાડા ખાતે આયોજન કરવામાં આવેલ હતું. આ ગણતંત્ર દિવસની ઉજવણી નિમિતે વલસાડ જિલ્લા કલેકટર દ્વારા જિલ્લાના નેશનલ કક્ષાએ મેડલ મેળવેલ હોય. તેવાં રમત વીરોનું સન્માન કાર્યક્રમ રાખેલ હતો. જેમાં વાપી ખાતે આવેલ આર.એસ. ઝુનઝુનવાલા ઇન્ટરનેશનલ .સ્કૂલ ના બે વિદ્યાર્થીઓ પ્રથમ પ્રખર બી. સિંગ દ્વિતીય.પ્રિન્સ એલ શર્મા. જો નેશનલ કક્ષાએ કુસ્તીમાં બ્રોન્ઝ મેડલ મેળવેલ હતો. આ બે ખેલાડીઓનું સન્માન જિલ્લાના કલેક્ટર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ ખેલાડીઓને શાળા ના આચાર્યશ્રી ડૉ. રીચા શાહ અને શાળા ના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી નિલેશ રાઠોડ અભિનંદન પાઠવ્યા છે।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like