અંકલેશ્વસ તાલુકાના ઉંટીયાદરાગામની સીમમાં થયેલ હત્યાના આરોપીને ઝડપી પાડતી ક્રાઇમ બ્રાન્ચ તથા પાનોલી જી.આઇ.ડી.સી પોલીસ।

Views: 485
1 0

Read Time:58 Second

અંકલેશ્વસ તાલુકાના ઉંટીયાદરાગામની સીમમાં થયેલ હત્યાના આરોપીને ઝડપી પાડતી ક્રાઇમ બ્રાન્ચ તથા પાનોલી જી.આઇ.ડી.સી પોલીસઅંકલેશ્વર તાલુકાના ઉંટીયાદરાગામની સીમમાં આવેલ જમણાકાંઠા ની કેનાલ પર એક ઇસમની હત્યા થયેલ ગુનાનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલી એક આરોપી તેમજ એક કા.સ.આવેલ કીશોર ને ઝડપી પાડતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ તથા પાનોલી જી.આઇ.ડી.સી પોલીસ-:પકડાયેલ આરોપીઃ-(૧) જયમીનકુમાર નીખીલભાઇ વસાવા રહે જલારામ ચોકડી લોઠરચાલ હથુરણ રોડ દાદરી ફળીયુ તરસાડી કોસંબા જી સુરત (ર) કાયદાના સંધર્ષમાં આવેલ કિશોર।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like