અખિલ બ્રહ્માંડ ની અધિષ્ઠત્રી અંબા છે //પ્રફુલભાઇ શુક્લ //
અખિલ બ્રહ્માંડ ની અધિષ્ઠત્રી અંબા છે //પ્રફુલભાઇ શુક્લ //મોતા દેવનારાયણ ગૌ ધામમાં ચાલી રહેલી કથાકાર પ્રફુલભાઇ શુક્લની દેવી ભાગવત કથામાં આજે દશ મહા વિદ્યા વર્ણન કરવમાં આવ્યું હતું સુરત થી પધારેલા હેમાબેન વરાડે અને રીતાબેન બ્રહ્મ ક્ષત્રિય એ પોથી પૂજન કર્યું હતું પ્રફુલભાઈ શુક્લ એ કહયું હતું કે અખિલબ્રહ્માંડ ની અધસ્થાત્ર i અંબા છે આવતી કાલે ગુરુવારે અંબા પ્રાગટ્ય ઉત્સવ ઉજવાશે, માતાજીનું પારણું ઝૂલાવવાની uchaamni ભુપેન્દ્રસિંહ ચંદનસિંહ રાજપુરોહિત na હસ્તે કરવામાં આવશે મુખ્ય યામાન કિરણભાઈ નાયક અને તારા ચંદ બાપુ દ્વારા તૈયાર થઇ રહી છે।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating