તા.૧૨/૦૨/૨૦૨૩મે.આઇ.જી.પી.શ્રી વી. ચંદ્રશંકર સાહેબ અમદાવાદ વિભાગ,અમદાવાદ તથા મેં જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી અમિત વસાવા સાહેબ અમદાવાદ ગ્રામ્ય નાઓએ પ્રોહી જુગારની ખાસ ડ્રાઇવનું આયોજન કરી ।

Views: 436
1 0

Read Time:3 Minute, 35 Second

૧૨/૦૨/૨૦૨૩મે.આઇ.જી.પી.શ્રી વી. ચંદ્રશંકર સાહેબ અમદાવાદ વિભાગ,અમદાવાદ તથા મેં જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી અમિત વસાવા સાહેબ અમદાવાદ ગ્રામ્ય નાઓએ પ્રોહી જુગારની ખાસ ડ્રાઇવનું આયોજન કરી અસરકારક કામગીરી કરવા અંગેની આપેલ સુચના અંતર્ગત કામગીરી કરવા સારૂ મેં. નાયબ પોલીસ અધિક્ષક શ્રી બી.એસ.વ્યાસ સાહેબ સાણંદ વિભાગ, સાણંદ નાઓના માર્ગદર્શન હેઠળ પો સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન વિવેકાનંદનગર પો.સ્ટે. ના પોલીસને ખાનગી હકીકત મળેલ કે ગેરતનગર ગામની સીમમાં સરકારી પડતર ખુલ્લી જગ્યા બાવળની ઝાડીમાં કેટલાક માણસો ભેગા થઇ ગંજીપત્તાના પાનાથી માંગપત્તાનો અંદર બહારનો જુગાર રમે છે જે બાતમી આપારે સ્ટાફના માણસો તથા પંચો સાથે હકીકતવાળી જગ્યાએ રેઇડ કરતા ૧) નરેશભાઇ મેલાભાઇ ઠાકોર રહે મોડવી વાળો વાસ વટવા ગામ અમદાવાદ (૨) વિનોદભાઇ રાવજીભાઇ ઠાકોર રહે ટેકરા ઉપર બડોદરા ગામ તા-દશક્રોઇ જી-અમદાવાદ (૩)અનિલકુમાર વજેસીંહ સોઢા રહે, સાહીઠ ઘરો સનાલી ગામ તા-મહુધા જી-ખેડા (૪) નગીનભાઇ રાજુભાઇ ઠાકોર રહે- ભગત વાસ બડોદરા ગામ તા- દશક્રોઇ જી-અમદાવાદ (૫) બાબરભાઇ મોતીભાઇ ઠાકોર રહે- ટેકરા ઉપર બડોદરા ગામ તા-દશક્રોઇ જી-અમદાવાદ (૬) ભરતભાઇ ગલાજી ઠાકોર રહે. જુની સ્કુલની બાજુમાં બડોદરા ગામ તા-દશક્રોઇ જી- અમદાવાદ (૭) રણજીત પ્રહલાદજી ઠાકોર રહે- ભગત વાસ બડોદરા ગામ તા-દશક્રોઇ જી-અમદાવાદ (૮) મનોજભાઇ રમેશભાઇ ઠાકોર રહે- પાણીની ટાંકીની પાસે બડોદરા ગામ તા-દશક્રોઇ જી- અમદાવાદ (૯) અજયભાઇ ખોડાભાઇ નાયક રહે. પાણીની ટાંકીની સામે બડોદરા ગામ તા-દશક્રોઇ જી-અમદાવાદ ૧૦) અમરાભાઇ બુધાભાઇ ઠાકોર રહે- બાલમંદીર વાળો વાસ રામપુરા ગામ તા- દશક્રોઇ જી-અમદાવાદ ઉપરોકત તમામ આરોપીઓ સાથે મળી ખુલ્લા ખેતરમાં તીન પત્તીનો જુગાર રમી રમાડી રોકડ રકમ રૂ ૨૬,૨૭૦/- ના મુદ્દામાલ સાથે પકડાઇ જતા કાયદેસર કાર્યવાહી કેરલ છે. કામગીરી કરનાર અધિકારી કર્મચારીઓ:-આ કામગીરી કરવામાં પોલીસ ઇન્સ. એમ એવાઘેલા તથા એ.એસ આઇ સુભાષભાઇ કૃષ્ણભાઇ, અહે.કો. મેધરાજસિંહ દિલુભા, પો.કો. ઇન્દ્રવિજયસિંહ માલદેવસિંહ, પો.કો. મયુરસિંહ નરેન્દ્રસિંહ, પો.કો. શૈલેષભાઇ બળદેવભાઇ પો.કો ભાવેશસિંહ મહેન્દ્રસિંહ તથા પો.કો લગધીરભાઇ વરવાભાઇ તથા પો કો ઇન્દ્રજીતસિંહ લાલુભા પો કો ભાવેશસિંહ મહેન્દ્રસિંહ વિગેરે પોલીસ સ્ટાફે સાથે રહી કામગીરી કરેલ છે।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like