માકડ બંધ મૂળ ગામમાં રોણવેલ 108 ની ટીમ એ વાંચટ ગામની મહિલાને એમ્બ્યુલન્સમાં જ પ્રસુતિ કરાવી।

Views: 447
1 0

Read Time:1 Minute, 19 Second

માકડ બંધ મૂળ ગામમાં રોણવેલ 108 ની ટીમ એ વાંચટ ગામની મહિલાને એમ્બ્યુલન્સમાં જ પ્રસુતિ કરાવી.વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના વાંઝર્ટ ગામ ના મહિના પાડા ફળિયામાં રહેતા જીગીશાબેન કમળભાઈ ગટકા ઉમર 21 વર્ષ અને સોમવારે તારીખ 20 3 2013 સવારથી પ્રસુતિની પડતા 108 એમ્બ્યુલન્સ ઉપર કોલ કરેલ હતો. રોણવેલ 108 ઉપર કોલ આવતા જ ગુણવેલ લોકેશન તાત્કાલિક વાંઝર્ટ ગામમાં જવાના માટે રવાના થઈ ગઈ. ત્યાં જઈ મહિલાને એમ્બ્યુલન્સમાં બેસાડી ત્યારબાદ પાયલોટ ધર્મેશભાઈ આહીર એમ્બ્યુલન્સ ને સ્ટેટ હોસ્પિટલ તરફ જવાબ રવાના થયા હતા પરંતુ મહિલા જીગીશાબેન દુખાવો ઉપાડતા પાઇલટ ધર્મેશભાઈ આહી રે રસ્તાની સાઈડમાં એમ્બ્યુલન્સ ઉભી રાખી અને ઇએમટી પ્રિયંકાબેન પટેલ એ નોર્મલ ડિલિવરી કરાવી હતી ત્યારબાદ વધુ સારવાર માટે સ્ટેટ હોસ્પિટલ ધરમપુર ખાતે ખસેડાયા હતા।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like