આર.કે.દેસાઈ ગ્રુપ ઑફ કૉલેજીસ, વાપીના B.C.A કોલેજ અંતર્ગત “friendship band making” સ્પર્ધા યોજવામાં આવી।

Views: 347
2 0

Read Time:1 Minute, 57 Second

આર.કે.દેસાઈ ગ્રુપ ઑફ કૉલેજીસ, વાપીના B.C.A કોલેજ અંતર્ગત “friendship band making” સ્પર્ધા યોજવામાં આવી. આર.કે.દેસાઈ ગ્રુપ ઑફ કૉલેજીસ, વાપીના B.C.A કોલેજમાં “friendship band making” સ્પર્ધા યોજવામાં આવી હતી. આ સ્પર્ધા યોજવા માટે ખાસ એ ઉદેશ્ય હતો કે વિદ્યાર્થીઓ પોતાના જીવનમાં વિવિધ પ્રકાર ની અવનવી સર્જનાત્મક કૌશલ્ય નો વિકાસ થાય અને પોતાનામાં રહેલી કળાઓ બહાર લાવી શકે એના કારણે આ સ્પર્ધા યોજવામાં આવી આટલું જ નહીં પરંતુ વિદ્યાર્થીઓમાં અંકુર રૂપે પર્ણ ફૂટે અને વટ વૃક્ષ ની જેમ ફૂલે ફાલે એ ઉદ્દેશ્ય થી અમારી સંસ્થા વતી આવી વિવિધ પ્રકારની સ્પર્ધાઓની આયોજન કરવામાં આવે છે તાકી વિદ્યાર્થીઓ હર હંમેશા પ્રગતિના પંથે આગળ વધે અને સંસ્થાનું નામ રોશન કરે એવી શુભેચ્છાઓ સાથે આ સ્પર્ધાના નિર્ણાયક ગણ પ્રો.સુરભી ચૌધરી અને પ્રો.કૌસર સૌદાગર હતા આ સ્પર્ધામાં પ્રથમ વિધાર્થી અનિશા સન તોકી બીજા ક્રમે મહમ્મદ કૈફ અને રોશની યાદવ ત્રીજા ક્રમે ધીરજ પ્રજાપતિ હતા.સમગ્ર કાર્યક્રમનો સંચાલન સંસ્થાના અધ્યાપિકા પ્રો. નેહા પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. સંસ્થાના ચેરમેનશ્રી મિલન દેસાઈ સાહેબ તેમજ કોલેજના ઇન્ચાર્જ આચાર્ય ડૉ. મિત્તલ શાહ એ શુભેચ્છા પાઠવી હતી.।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like