વાપીના ચલા અને તેની આજુબાજુના ગામોમાં વારંવાર વીજળી ગુલ થવા બાબત અરજી ।

Views: 256
2 0

Read Time:2 Minute, 26 Second

વાપીના ચલા અને તેની આજુબાજુના ગામોમાં વારંવાર વીજળી ગુલ થવા બાબત અરજી ।જય ભારત સાથે જણાવવામાં આવે છે કે અમને અત્યંત દુઃખ થાય છે કે વાપી વેસ્ટ ચલા વાપી ટાઉન રોડ,કબ્રસ્તાન રોડ ઝંડા ચોક, દેસાઈવાડ નામધા ગામ ચંડોર ગામ વિસ્તારોમાં દિવસ રાત માં ચારથી પાંચ વખત વીજ કપાત થાય છે એના કારણે અમારે વાપીના રહેવાસીઓ ખૂબ મોટી સમસ્યાનો સામનો કરી રહ્યા છે અમારા ઘરોના વીજ ઉપકરણ નો સામાન ખરાબ થતા છે, સોસાયટીઓમાં સીસીટીવી કેમેરા બંધ હોવાના કારણે ત્યાં ચોરીઓના બનાવ બની શકે છે, સોસાયટીની અંદર તમારા તરફ થી જાણ વિના જાણ જે વીજ કપાત થતું છે, એના કારણે સોસાયટીઓ માં પાણી ની મોટર જે વીજળી થી ચાલે છે, એ પણ ખરાબ થતી છે, સ્કૂલના વિદ્યાર્થીઓને ભણવામાં તકલીફ પડે છે, વીજ કંપનીના કર્મચારી ની લાપરવાહી ના કારણે વાપી પંથક ની જનતા ખૂબ જ દુઃખી થતી છે.આ બધી સમસ્યાઓને લઈને તો તમને રજૂઆત છે કે તમે આ વિષય પર ધ્યાન આપી વાપીમાં વારંવાર વીજળી ન જાય એનું ધ્યાન રાખો આપણો વાપી નો વિસ્તાર તો આપણા ઉર્જા મંત્રી નો છે, તમારી લાપરવાહી ના કારણે જો આજે ઊર્જા મંત્રીના વિસ્તારમાં જો વીજળી આવી રીતે ગુલ થતી હોય તો પછી બાકીના શહેરોમાં તો શું હાલ થતો હશે.જનતા જો લાઈટનું બિલ ચૂકવવામાં એક દિવસની મોડી પડે, તો તમે દંડ કરો છો તો હવે તમારી ભૂલના લીધે જો જનતા નું આર્થિક અને માનસિક નુકસાન થતું છે, તો તમારા પર કેટલો દંડ થવો જોઈએ ?અમે કોંગ્રેસ પાર્ટી તરફ થી જનતા નો દુઃખ તમારી સમક્ષ મૂકીએ છે, તમને અનુરોધ કરતા છે કે તમે આ સમસ્યાનો નિકાલ જલ્દી લાવો નહીં તો પછી કોંગ્રેસ પાર્ટી આ વિષય ને લઈ વાપી પંથકમાં જુપ્ત દાટીલનુ કરશે।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like