આજ રોજ તારીખ ૦૨/૧૧/૨૦૨૨ જીલ્લા પંચાયત પ્રમુખ અને જીલ્લા પંચાયત સદસ્યો નવી શરૂ થયેલ ઈલેક્ટ્રીક AC બસમાં જમ્પોર બીચ સુધી મુસાફરી કરી હતી અને મુસાફરો સાથે વાર્તાલાપ માં બસ ની અંદર ગંદકી કરવું નહી અને સ્વચ્છતા રાખવા માટે જણાવ્યું હતું અને લોકોને બસની અંદર મુસાફરી કરવા માટે આગ્રહ કરવા માં આવીયો હતો।
આજ રોજ તારીખ ૦૨/૧૧/૨૦૨૨ જીલ્લા પંચાયત પ્રમુખ અને જીલ્લા પંચાયત સદસ્યો નવી શરૂ થયેલ ઈલેક્ટ્રીક AC બસમાં જમ્પોર બીચ સુધી મુસાફરી કરી હતી અને મુસાફરો સાથે વાર્તાલાપ માં બસ ની અંદર ગંદકી કરવું નહી અને સ્વચ્છતા રાખવા માટે જણાવ્યું હતું અને લોકોને બસની અંદર મુસાફરી કરવા માટે આગ્રહ કરવા માં આવીયો હતો. જીલ્લા પંચાયત પ્રમુખ નવિનભાઈ પટેલ અને સદસ્ય વર્શીકાબેન, સુનીતાબેન, મેહુલભાઈ, દિનેશભાઈ, સદાનંદભાઈ અને યોગેશભાઈ દ્વારા આટલી સુંદર AC બસ લોકો ની સેવામા મુકવા બદલ પ્રશાસક્શ્રી પ્રફુલભાઈ પટેલનો હ્રદય થી આભાર વ્યક્ત કરીયો હતો।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating