કપરાડા-181 વિધાનસભા 2022 ચૂંટણી કામે જિ.વલસાડ ગુજરાતમાં મારું બુથ,મારું ગૌરવ લોક સંપર્ક કાર્યક્રમ।
G.P.C.C દ્વારા લોક સંપર્ક કાર્યક્રમ ગુજરાત વિધાનસભા ચૂંટણી -2022* *મારુ બુથ,મારુ ગૌરવ.* *કપરાડા-181 વિધાનસભા 2022 ચૂંટણી કામે જિ.વલસાડ ગુજરાતમાં મારું બુથ,મારું ગૌરવ લોક સંપર્ક કાર્યક્રમ મોટાપોંઢા ખાતે વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ દિનેશભાઈ પટેલની ખાસ હાજરીમાં સાહિત્યનો કોંગ્રેસ પક્ષ એજન્ડા-08 વચનનો કોંગ્રેસ નાગરિક અધિકાર પત્ર ઘરે ઘર પહોંચાડવાનો કાર્યક્રમ યોજાયો.* *આ પ્રસંગે વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી શ્રી વસંતભાઈ બી.પટેલ,તાલુકા કોંગ્રેસ પ્રમુખ હરેશભાઈ પટેલ, મોટાપોંઢા ગામના સરપંચ અને તાલુકા સરપંચ સંઘના મંત્રી રણજીતભાઈ પટેલ, ઉમરગામથી તાલુકા કોંગ્રેસના સિનિયર આગેવાન નરેશભાઈ વળવી, કપરાડા કોંગ્રેસના સિનિયર આગેવાનો બાબનભાઈ રાઉત,ઈશ્વરભાઈ મિશાળ, શૈલેષભાઈ મોટાપોંઢા,ગેહુરભાઈ મોટાપોંઢા કોળચા જ્ઞાતિના પ્રમુખ,પારડી તાલુકા વિરોધ પક્ષના નેતા કાંતિભાઈ પટેલ,મુકેશભાઈ મોટાપોંઢા,સુરેશભાઈ મોટાપોંઢા, હસમુખભાઈ મોટાપોંઢા તથા અન્ય કોંગ્રેસના આગેવાનો, યુથ આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહી ઘરે ઘર,દુકાનો,લારીઓ પર પેમ્બલેટની વહેંચણી કરી કોંગ્રેસનો સંદેશો આમ આદમી સુધી પહોંચાડવાનો સંદેશો આપવામાં આવ્યો.। *તા:25/09/2022*
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating