આજરોજ પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મ જયંતિ નિમિતે “રન ફોર ડેવલોપમેન્ટ – મેરેથોન 2022 “

Views: 367
1 0

Read Time:51 Second

આજરોજ પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મ જયંતિ નિમિતે “રન ફોર ડેવલોપમેન્ટ – મેરેથોન 2022 ” ગુજરાત યુવા મોરચા દ્વારા 91- તાલાલા વિધાનસભા ના આલિદ્રા મુકામે સોમનાથ એકેડમી માં દોડ નું આયોજન થયેલ હતું..તેમાં સુત્રાપાડા તાલુકા ભાજપ પ્રમુખ ભગવાનભાઈ બારડ , યુવા મોરચાના હોદેદારો ધર્મેન્દ્રસિંહ બારડ , મેહુલભાઈ પટેલ , મહેન્દ્ર વાજા સહિત અનેક યુવાનો હાજર રહ્યા હતા.દોડને પ્રસ્થાન અને વિજેતા યુવાનોને સન્માનિત કરવાનો અવસર પ્રાપ્ત થયો।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like