સ્વચ્છતા હી સેવા- 2025 અભિયાન અંતર્ગત કપરાડા તાલુકા પંચાયત ખાતે આયોજિત ‘સ્વચ્છોત્સવ’ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સ્વચ્છતા માટે શ્રમદાન કર્યું।

આવ્યો સ્વચ્છતાનો પર્વ।
સ્વચ્છતા હી સેવા- 2025 અભિયાન અંતર્ગત કપરાડા તાલુકા પંચાયત ખાતે આયોજિત ‘સ્વચ્છોત્સવ’ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સ્વચ્છતા માટે શ્રમદાન કર્યું.
આ અવસરે સૌ ગ્રામજનો અને આગેવાનો સાથે ભારતીય જનસંઘના સ્થાપક, પ્રખર રાષ્ટ્રવાદી, અંત્યોદય તથા એકાત્મ માનવદર્શનના પ્રણેતા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મજયંતિ નિમિત્તે પુષ્પર્પણ કર્યું તથા સ્વચ્છતા શપથ લીધા તેમજ સ્વચ્છતાને આપણાં સંસ્કાર બનાવવા અને હરહંમેશ સ્વચ્છતા જાળવીને વિસ્તારને હરિયાળો બનાવવા માટે આહ્વાન કર્યું. આ ઉપરાંત, શાળાના વિદ્યાર્થીઓ સાથે સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ ફેલાવવા માટે રેલી યોજી.
કાર્યક્રમના અંતે એક પેડ માં કે નામ અભિયાન હેઠળ વૃક્ષારોપણ કર્યું
।
Average Rating