માણસઆત્મવિશ્વાસ સાથે મહેનત કરે તો સફળતા જરૂર પ્રાપ્ત કરે છે-શ્રી એલ.જી. હરિઆ મલ્ટી પર્પઝ સ્કૂલ વાપી।

Views: 264
1 0

Read Time:2 Minute, 0 Second

માણસઆત્મવિશ્વાસ સાથે મહેનત કરે તો સફળતા જરૂર પ્રાપ્ત કરે છે-શ્રી એલ.જી. હરિઆ મલ્ટી પર્પઝ સ્કૂલ વાપી। શ્રી એલ.જી. હરિઆ મલ્ટી પર્પઝ સ્કૂલ, સિલવાસ રોડ,વાપીના અમારી શાળાના વિદ્યાર્થીઓએ પોપ્યુલર ક્વિઝ કોન્ટેસ -2023, જે વાપી કનાડા સંઘ દ્વારા 9 ડિસેમ્બરના રોજ આયોજિત કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 18 સ્કૂલો એ ભાગ લીધો હતો. ચાર ગ્રુપમાં આ સ્પર્ધા આયોજિત કરવામાં આવી હતી. આ જણાવતા અમને ગર્વ અનુભવાય છે. અમારી શાળાના વિદ્યાર્થી – પ્રથમ ગ્રુપમાં – માસ્ટર હેરમ શર્મા- જે ચોથાધોરણમાં છે અને માસ્ટર જેનીમ ભાડજા જે ત્રીજા ત્રીજા ધોરણમાં છે. જેમણે ગ્રુપ એકમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે. બીજા ગ્રુપમાં – માસ્ટર અનમોલ શ્રીવાસ્તવ જે સાતમા ધોરણમાં છે માસ્ટર પ્રયાગ કુલકર્ણી જે છઠ્ઠા ધોરણમાં છે. જેમણે ગ્રુપ બે માં ત્રીજો ક્રમ પ્રાપ્ત કર્યો છે. ચોથા ગ્રુપમાં – માસ્ટર નારાયણ સિંગ અને માસ્ટર હર્ષ રાજપુરોહિત જે ધોરણ 11 ના વિદ્યાર્થીઓ છે જેમણે પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે. આ બધા વિદ્યાર્થીઓને પુરસ્કાર મળવાથી ઓવર ઓલ ટ્રોફી પણ અમારી શ્રી એલજી હરિયા મલ્ટી પર્પઝ સ્કૂલને જ પ્રાપ્ત થયો છે. આ દરેક વિદ્યાર્થીઓ અને શિક્ષકોને શાળાના આચાર્ય શ્રીમતી બીન્ની પોલ અને ટ્રસ્ટી મેમ્બર દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવે છે।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like