વાપી ડેપો ની મહિલા કંડકટર ની પ્રમાણિકતા।

Views: 517
1 0

Read Time:1 Minute, 48 Second

આજ રોજ સવારે 9.30 વાપી ડેપો ની બસ ન jg z3803 વલસાડ થી વાપી આવી રહી હતી જેમાં એક ગરીબ મહિલા નામે ભીખીબેન છ નાભાઈ દેવીપૂજક વાપી ની ટિકિટ લઈ બેઠા હતા પરંતુ તેઓ ઉદવાડા ઉત્તરી ગયા હતા તેમની પ્લાસ્ટિક ની બેગ તેમજ તેમાં નાનું પોકેટ જેમાં 7900 સાત હઝાર નવશો રૂપિયા હતા તેઓ અત્યંત ચિંતિત બની શીધા વલસાડ ડેપો પોચી ગયા ત્યાં સતિષભાઈ વલસાડ ડેપો સ્ટેન્ડ ઇન્ચાર્જ દ્વારા વાપી ડેપો ના એ.ટી.આઇ ધનસુખ પટેલ નો સંપર્ક કરતા એક મહિલા કન્ડક્ટર શ્રીમતી હેમાંગીની બેન ખાલપ ભાઈ પટેલ બેઝ ન 6078 દ્વારા વાપી ડેપો માં જમાં કરાંવી એક પ્રમાનીકતા નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલ છે દરરોજ એક ઘર થી બીજે ઘર લોકો ની ઘરે ભીખ માંગી ને રકમ ભેગી કરેલ હોવાનું ભિખીબેન દ્વારા જણાવતા એમના આંખ માં હર્ષ ના આશું સારી પડ્યા હતા વલસાડ થી વાપી સુધી ભાડું ન રહેતા વલસાડ ડેપો ના સતીશ ભાઈ.મુકેશ ભાઈ દ્વારા ભાડું આપી વાપી મોકલી એમનું પાકીટ તથા રૂપિયા એમના વાપી ડેપો ના ધનસુખ પટેલ તથા મહિલા કન્ડક્ટર દ્વારા આપી માનવતા મહેકાવી હતી જે વલસાડ વિભાગ તથા વાપી ડેપો નું નામ રોશન કરેલ છે।ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું હેમાંગી બેન તમારી પ્રમાણિકતા ને।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like