જિલ્લા કલેક્ટર વલસાડ દ્વારા બસ ની વ્યવસ્થા કરવા આજ રોજ વિભાગીય નિયામક શ્રી ને કરતા ટ્રાફિક ઑફિશર સ્નેહલ પટેલ તેમજ વાપી ડેપો ના સ્ટેન્ડ ઇન્ચાર્જ ધનસુખ પટેલ દ્વારા તાત્કાલિક 5 બસ ની વ્યવસ્થા કરવામાં આવેલ।
વલસાડ વિભાગીય નિયામક શ્રી એન.એસ.પટેલ સાહેબ .પરીવહન અધિકારી શ્રી સ્નેહલ પટેલ સાહેબ ના શિધા માર્ગદર્શન હેઠળ આજ રોજ પાલધર પાશે રેલદુર ઘટના બનતા મુસાફરો વાપી રેલવે સ્ટેશન ઉપર અટવાઈ જવા પામેલ જેની જાણ જિલ્લા કલેક્ટર વલસાડ દ્વારા બસ ની વ્યવસ્થા કરવા આજ રોજ વિભાગીય નિયામક શ્રી ને કરતા ટ્રાફિક ઑફિશર સ્નેહલ પટેલ તેમજ વાપી ડેપો ના સ્ટેન્ડ ઇન્ચાર્જ ધનસુખ પટેલ દ્વારા તાત્કાલિક 5 બસ ની વ્યવસ્થા કરવામાં આવેલ અને મુંબઈ સેન્ટ્રલ સુધી મુસાફર ને પોહચાડવાની વ્યવસ્થા કરતા વાપી રેલવે પોલીસ અધિકારી તેમજ રેલવે સ્ટેશન માસ્ટર રમેશ કુમાર દ્વારા વાપી ડેપો દ્વારા મહારાષ્ટ્ર માં મુસાફર ને પહોંચાડવાની કામગીરી ની પ્રસંશા કરવામાં આવેલ છે સાથે સાથે આભાર ની લાગણી પણ વ્યક્ક્ત કરવામાં આવેલ છે।
Average Rating