આજ રોજ દેશના મહાન વિચારક, લેખક અને વિદ્વાન સંપાદક એવા મહાત્મા શ્રી જ્યોતિબા ફૂલેજીનની જન્મ જયંતી એમના સન્માનમાં વાપી ખાતે વલસાડ જિલ્લા બક્ષીપંચ મોરચા દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું।
આજ રોજ દેશના મહાન વિચારક, લેખક અને વિદ્વાન સંપાદક એવા મહાત્મા શ્રી જ્યોતિબા ફૂલેજીનની જન્મ જયંતી એમના સન્માનમાં વાપી ખાતે વલસાડ જિલ્લા બક્ષીપંચ મોરચા દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે રાષ્ટ્રીય બક્ષીપંચ મોરચાના કોષાધ્યક્ષ શ્રી ગજેન્દ્ર યાદવજી ઉપસ્થિત રહ્યા હતા અને સાથે આસામના પ્રભારી શ્રી વિશાલભાઈ ટંડેલ, ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચાના મહામંત્રી શ્રી સનમભાઈ પટેલ, મંત્રી અને વલસાડ જિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રભારી શ્રી હેમંતભાઈ ટેલર, વલસાડ જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી કમલેશભાઈ ભંડારી, વલસાડ જિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખશ્રી નિલેશભાઈ ભંડારી, મહામંત્રી શ્રી આનંદભાઈ પટેલ અને ચેતનભાઇ પ્રજાપતિ તથા દરેક મંડળના બક્ષીપંચ મોરચા ના વાપી નોટીફાઇડ ના પ્રમુખ શ્રી બિમલ ચૌહાણ તેમજ વાપી શહેર ઓબીસી પ્રમુખ વિપુલભાઈ રાજપૂત વાપી તાલુકા ઓબીસી પ્રમુખ અમિતભાઈ પટેલ મહામંત્રી શ્રીઓ તથા બક્ષીપંચના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે રાષ્ટ્રીય બક્ષીપંચ મોરચાના કોષાધ્યક્ષ શ્રી ગજેન્દ્રભાઈ યાદવજીએ બક્ષીપંચ મોરચા અને સમાજ વિશે ખુબ જ સરસ ઉદબોધન કર્યું હતું।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating