કલગામ ના સંજયભાઈ પટેલ દ્વારા આજ રોજ હિંગળાજ માતાના મંદિર માં અનુષ્ઠાન કરવામાં આવેલ।
આજ રોજ કોળી પટેલ સમાજ નું આસ્થા નું પ્રતિક ડાભેલ. ચલા.બલીઠા વચ્ચે આવેલ ડુંગર ઉપર હિંગળાજ માતાના મંદિર ઉપર સવાર થી કલગામ ના સંજય પટેલ દ્વારા વર્ષ ની જેમ આ વર્ષે પણ વિશાળ સંખ્યા માં ભક્તો જનો ની વચ્ચે માં હિંગળાજ ના શાની દય માં અનુષ્ઠાન કરવામાં આવેલ કોળી પટેલ સમાજ ડાભેલ ના અનેક યુંવાનો દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી હતી અને હિન્દુ સંસ્કૃતિ ને ઉજાગર કરવા માટે એક આસ્થા નું પ્રતિક એવા સંજય ભાઈ માં રહેલ માતાજી ની શક્તિ નું પ્રદસન સહુ ભક્તો ની વચ્ચે કરતા સહુ ભક્તો આજે માતાજી ની શક્તિ નું આબેહૂબ દર્શન ને શ્રદ્ધા માં વધારો કરેલ જોવા મળે છે ખરેખર માં હિંગળાજ ની અસીમ કૃપા સહુ ઉપર વરસાવે એવી માતાજી ને સંજય ભાઈ પટેલ સાથે રહી એમના ભક્તોજનો દ્વારા કરવામાં આવેલ છે સાથે સાથે ડાભેલ ના યુવાનો દ્વારા 3 હઝાર જેટલા ભકતોજનો માટે મહા પ્રસાદ ની પણ વ્યવસ્થા કરતા એક આનંદ સાથે આસ્થા નું પ્રતિક બની રહેલ હિંગળાજ માતાજી સહુ ઉપર દયા ભાવના વરસાવે એવી માતાજી ને સહુ સાથે પ્રાથના કરવામાં આવેલ।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating