વાપીની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ સ્કુલ ના વિદ્યાર્થીઓ આંતર શાળા સુડોકુ સ્પર્ધામાં ઝળકયા।

Views: 306
1 0

Read Time:1 Minute, 16 Second

વાપીની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ સ્કુલ ના વિદ્યાર્થીઓ આંતર શાળા સુડોકુ સ્પર્ધામાં ઝળકયા।સેલવાસ ખાતે આવેલી આલોક પબ્લિક સ્કુલ દ્વારા આંતર શાળા સુડોકુ સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાપી ની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ સ્કુલ નો ધોરણ આઠનો વિદ્યાર્થી પિયુષ રાઠોડ ગૃપ -1માં પ્રથમ ક્રમે રહયો હતો. જયારે ગૃપ-2 માં ધોરણ નવ ની વિદ્યાર્થીની શાલ્વી કુશવાહા અે પણ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી શાળાને ગૌરવ અપાવ્યું છે. અાથી ઓવરઓલ ચેમ્પિયન ટ્રોફી શાળાને મળતા શાળા પરિસરમાં આનંદની લહેર છવાઈ ગઈ હતી. શાળા ના મેનેજમેન્ટ અને આચાર્યા શ્રીમતી બિન્ની પૌલે શાળા પરિવાર વતી વિજેતા વિદ્યાર્થીઓને તેમજ તેમની માર્ગદર્શક ટીમને મેળવેલ સફળતા બદલ અભિનંદન પાઠવ્યા।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like