આજ રોજ તારીખ ૧૦ જુલાઈ ૨૦૨૨ ના રોજ વલસાડ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે વલસાડ જિલ્લા યુથ કોંગ્રેસ ના જિલ્લા પ્રભારી સુ.શ્રી કલ્યાણી રાગોલેજી ની અધ્યક્ષતા માં વલસાડ જિલ્લા યુથ કોંગ્રેસ ની મીટીંગ યોજાઈ જેમાં વલસાડ જિલ્લા યુથ કોંગ્રેસ સમિતિ માં નવનિયુક હોદ્દેદારો ને નિમણુંક પત્ર આપવામાંઆવ્યા તેમજ આવનાર ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ ના અનુસંધાને યુથ જોડો બુથ જોડો અભિયાન પર ચર્ચા કરવા માં આવી.।
Average Rating