12/07/2022 ના રોજ ઉપરવાસ માં પડી રહેલ ભારે વરસાદ ના કારણે નવસારી જિલ્લા યુવા કોંગ્રેસ ના કાર્યકરો સતત કાર્યશીલ રહી કાશિવાડી વિસ્તારની મુલાકાત લેતા ત્યાં ના સ્થાનિકો ને મદદ ની જરૂર હોવાની જાણ થતા સાંજના સમયે ત્યાં જઈ 300 માણસો માટે ખીચડી અને પાણી નું આયોજન કરી વિતરણ કરવામાં આવ્યું।
તા.12/07/2022 ના રોજ ઉપરવાસ માં પડી રહેલ ભારે વરસાદ ના કારણે નવસારી શહેર ના નીચાણવાળા વિસ્તારોના ઘરો મા પાણી ભરાયા હતા.જેના સંદર્ભે નવસારી જિલ્લા યુવા કોંગ્રેસ ના કાર્યકરો સતત કાર્યશીલ રહી કાશિવાડી વિસ્તારની મુલાકાત લેતા ત્યાં ના સ્થાનિકો ને મદદ ની જરૂર હોવાની જાણ થતા સાંજના સમયે ત્યાં જઈ 300 માણસો માટે ખીચડી અને પાણી નું આયોજન કરી વિતરણ કરવામાં આવ્યું. આ કાર્ય મા નવસારી તાલુકા કોંગ્રેસ પ્રમુખ દ્વારા ખુબ જ ટૂંકા સમયગાળા મા ખિચડી બનાવી અગત્ય ની મદદ કરી હતી।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating