કેબીએસ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સીસ કોલેજમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ માટે ફોર્મ ભરવાના શરૂ।

Views: 378
1 0

Read Time:1 Minute, 21 Second

કેબીએસ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સીસ કોલેજમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ માટે ફોર્મ ભરવાના શરૂવાપી: અત્રે ચણોદ કોલોની સ્થિત કેશવજી ભરમલ સુમેરીયા કોમર્સ એન્ડ નટરજ પ્રોફેશનલ સાયન્સીસ કોલેજ વાપીમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત અંતર્ગત B.Sc., Medical Technology, B.Sc. Microbioology, B.Sc. Chemistry, M.Sc. Organic Chemistry , M.Sc. Microbiology, B.C.A. 24% B.Com with Accountancy, Marketing Taxation તથા M.com With Accountancy માં પ્રથમ વર્ષમાં પ્રવેશ લેવા માંગતા વિધાર્થીઓને જાણ કરતા આનંદ થાય છે કે તા. ૧૫.૦૪.૨૦૨૩ શનિવારથી ઓફિસ સમય દરમ્યાન ઓનલાઈન ફોર્મ www.vnsgu.ac.in, www.admission.vnsgu.net વેબ સાઈટ પરથી કોલેજમાં રૂબરૂ આવીને ભરવામાં આવશે. જે વિધાર્થીઓની માર્કશીટ નથી આવી તેઓ પણ પ્રોવિઝનલ ફોર્મ ભરવા આવી શકશે. તેથી જે વિધાર્થીઓ પ્રવેશ લેવા માંગતા હોય, કોલેજમાં રૂબરૂ મુલાકાત લઈ ફોર્મ ભરી શકશે તેમજ માર્ગદર્શન લઈ શકશે.।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like