ખેલમહાકુંભ”મા વાપીની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ સ્કુલ ની વિદ્યાર્થીની તાલુકા કક્ષા એ ઝળકી।

Views: 205
0 0

Read Time:1 Minute, 14 Second

ખેલમહાકુંભ અંતર્ગત તાલુકા કક્ષા ની એથ્લેટ મીટ નુ આયોજન વાપી -નામધા ની લુમેન્સ શાળા મા કરવામાં આવ્યું હતું જેમાં વાપી ની શ્રી એલ જી હરિઆ મલ્ટિપર્પઝ શાળા ની ધોરણ આઠ ની વિદ્યાર્થીની શુભાશ્રી મહાપાત્રા એ અંડર -14 બહેનો ની કેટેગરીમાં 100મીટર અને 200મીટર રેસ મા ભાગ લીધો હતો અને બન્ને રેસ મા સુવર્ણ પદક પ્રાપ્ત કરી શાળા નું નામ રોશન કર્યું છે. વિદ્યાર્થીની ના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ શાળા ના મેનેજમેન્ટ અને આચાર્યા શ્રીમતી બીની પૌલે શાળા પરિવાર વતી વિજેતા વિદ્યાર્થીની અને અેમના માર્ગદર્શક શારિરીક શિક્ષણ ના શિક્ષકો ની ટીમને અભિનંદન પાઠવ્યા હતા તેમજ વિદ્યાર્થીની જિલ્લાકક્ષાએ પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ઉતરોત્તર પ્રગતિ કરી શાળાનું નામ રોશન કરે તેવી ભાવના વ્યક્ત કરી।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like