થેલેસિમિયાગ્રસ્ત બાળકોને આખું વર્ષ લોહી મળી રહે એ માટે માનનીય પોલીસ કમિશનર શ્રી અજયકુમાર તોમરના માર્ગદર્શન હેઠળ સુરત શહેર પોલીસે દર મહિને રક્તદાન કેમ્પ યોજવાનું નક્કી કર્યું।
થેલેસિમિયાગ્રસ્ત બાળકોને આખું વર્ષ લોહી મળી રહે એ માટે માનનીય પોલીસ કમિશનર શ્રી અજયકુમાર તોમરના માર્ગદર્શન હેઠળ સુરત શહેર પોલીસે દર મહિને રક્તદાન કેમ્પ યોજવાનું નક્કી કર્યું।કુલ 1011 યુનિટ બ્લડ એકત્ર થયું…સુરત શહેર પોલીસ ઝોન-4 નાયબ કમિશનર શ્રી સાગર બાગમારનાં નેતૃત્વ અંતર્ગત પાંડેસરા પોલીસ દ્વારા થેલેસિમિયાગ્રસ્ત બાળકો માટે રક્તદાન કેમ્પ યોજાયો, માનનીય ગૃહરાજ્ય મંત્રીશ્રી હર્ષભાઇ સંઘવી અને માનનીય પોલીસ કમિશનર શ્રી અજયકુમાર તોમરે પણ કર્યું રક્તદાન।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating