કૌશિક હરીયા એજયુકેશન ફાઉન્ડેશન સંચાલિત કૌશિક હરીયા ટેક્નીક્લ સેંટર (આઇ. ટી. આઇ) ખાતે સ્વ. કૌશિકભાઇ કાન્તીભાઇ હરીયા ની તા:૧/૦૫/૨૦૨૩ ના રોજ ૩૪ મી પુણ્ય તિથિ નિમિતે શ્રધ્ધાજલિ નો કાર્યક્રમ।
શ્રી કૌશિક કાંતિલાલ હરિઆ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં સ્વ શ્રી કૌશિકભાઈ ની પુણ્યતિથિ નિમિત્તે પ્રાર્થના સભા અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ શાળાના સાંસ્કૃતિક ભવન શ્રીમતી રમીલાબેન કાંતિલાલ હરીઆમા યોજવામાં આવ્યુ।
કૌશિક હરીયા એજયુકેશન ફાઉન્ડેશન સંચાલિત કૌશિક હરીયા ટેક્નીક્લ સેંટર (આઇ. ટી. આઇ) ખાતે સ્વ. કૌશિકભાઇ કાન્તીભાઇ હરીયા ની તા:૧/૦૫/૨૦૨૩ ના રોજ ૩૪ મી પુણ્ય તિથિ નિમિતે શ્રધ્ધાજલિ નો કાર્યક્રમમાં ઉપસ્થિત ટ્રસ્ટીશ્રીઓ તથા સ્ટાફ અને તાલીમાર્થીઓ એ ભાવપૂર્ણ શ્રધ્ધાજલિ અર્પણ કરેલ ત્યારબાદ દરેક તાલીમાર્થીઓ ને બુંદી – ગાંઠીયા ના પેકેટ નુ વિતરણ કરેલ છેતદ ઉપરાંત કૌશિક કાન્તીભાઇ હરીયા સ્કુલ કરવડ ખાતે પણ દરેક વિધાર્થીને બુંદી – ગાંઠીયાના પેકેટનું વિતરણ કરેલ છે ।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating