વાપી નગર પાલીકા હદ વિસ્તારમાં આવેલ વોર્ડ નં 8માં નાઝાબાઇ રોડ મચ્છીમાકેટ મહાત્મા ગાંધી રોડનું અધૂરા કામો રસ્તા પર ખાંડાઓ ખોદી તે તમામ કામોની પૂર્ણ કરવાની માંગ વાપી શહેર યુથ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું।
વાપી નગર પાલીકા હદ વિસ્તારમાં આવેલ વોર્ડ નં 8માં નાઝાબાઇ રોડ મચ્છીમાકેટ મહાત્મા ગાંધી રોડનું અધૂરા કામો રસ્તા પર ખાંડાઓ ખોદી તે તમામ કામોની પૂર્ણ કરવાની માંગ વાપી શહેર યુથ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું ।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
વિષય : વાપી ખાતે નાઝાબાઈ રોડ, મચ્છી માર્કેટ, મહાત્મા ગાંધી રોડના અધુરા કામો કયા૨ે પુ૨ા ક૨શો તે બાબત.મહાશય,સવિનય સાથે જણાવવાનું કે વાપી નગરપાલીકા હદ વિસ્તારમાં નાઝાબાઈ રોડ, મચ્છી માર્કેટ તથા મહાત્મા ગાંધી રોડના અધુરા કામો છે તે કામે ચોમાસા પહેલા પુરા કરશે કે કેમ ? વાપી નગર પાલીકાના પ્રમુખશ્રીના વોર્ડમાં પેચવર્ક તથા પ્રિમોન્સુનના કાર્યો ક૨વામાં આવેલછે. તો ઉપરોકત વિષયમાં જણાવેલા વિસ્તારના કામો કયા કારણોસર અધુરા છોડવામાં આવેલ છેતે બાબતે યોગ્ય ખુલાશો આપવા મહેરબાની કરશોજી.ઉપરોકત અધુરા કામો ચોમાસા પહેલા પેચવર્કની કામગીરી પુરી કરવા વિનંતી. જેથી કરી જાહેર જનતાની તકલીફ દુર થાય.સહકારની અપેક્ષા સહ।
Average Rating