ગત માસમા કલ્યાણપુરના વિરપરથી અન્ય લીઝના રોયલ્ટી પાસ ઉપયોગ કરીને ગેરકાયદેસર ખનન અને વહન કરતા ત્રણ ટ્રકો પકડી પાડતી દેવભૂમિ દ્વારકા એલ.સી.બી.।
ગત માસમા કલ્યાણપુરના વિરપરથી અન્ય લીઝના રોયલ્ટી પાસ ઉપયોગ કરીને ગેરકાયદેસર ખનન અને વહન કરતા ત્રણ ટ્રકો પકડાયેલ,જે બાબતે પોલીસ અધિક્ષકશ્રી & ભુસ્તર શાસ્ત્રીના માર્ગદર્શન હેઠળ રોયલ્ટી ઇન્સ્પેક્ટર અને એલ.સી.બી.ની ઝીણવટભરી તપાસ દ્વારા ગેરકાયદેસર રોયલ્ટી પાસ ઉપલબ્ધ કરાવનાર ખાણધારક & સંચાલકો તથા ટ્રાન્સ્પોર્ટર વિગેરે વિરૂધ્ધ કલ્યાણપુર પો.સ્ટે.મા ૧૦ આઇ.પી.સી. કલમો તથા માઇન્સ & મીનરલ એક્ટ મુજબ ગુન્હો દાખલ કરાવેલ, જેમા ૨ ઇસમોને પકડી પાડતી દેવભૂમિ દ્વારકા એલ.સી.બી.।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating