વાપીની જાહેર જનતાને મોટી સંખ્યામાં આ (જનહિત આંદોલન કાર્યક્રમમાં) જોડાવવા વિનંતી.12/06/2023 ના સોમવારના રોજ સવારે 10 કલાકે વાંધા અરજી લઈ આવવું।
વાપી નગર પાલીકા દ્વારા જે વેરામાં (“ડ્રેનેજ કનેકશન ના 1200 રૂ ) અને (“પાણી વેરોમાં 600 રૂ) અને (“કોર્મિશિયલ માં 2400રૂ ) સોસાયટીના ફ્લેટ ધારકો, દુકાનના માલીકો, અને રૂમ માલિકો,ના વેરામાં ભાવ વધારો કરવામાં આવ્યો છે તેના સંદર્ભમાં વાપીની જાહેર જનતાને મોટી સંખ્યામાં આ (જનહિત આંદોલન કાર્યક્રમમાં) જોડાવવા વિનંતી… આ કાર્યકમ કોઈ પણ રાજકીય પક્ષ સાથે જોડાયેલ નથી જેથી આપ સૌને જોડાવવા વિનંતી.નગર પાલીકા સેવા સદન પર તા.12/06/2023 ના સોમવારના રોજ સવારે 10 કલાકે વાંધા અરજી લઈ આવવું…
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating