આર.કે.દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસ વાપી ના આર.કે.દેસાઈ અચ્છારી વાલા કોલેજ ઓફ કમ્પ્યુટર અને એપલાઇન્ડ સાયન્સ વિભાગની બે વિદ્યાર્થીનીઓ પ્રસાદ માનસી કુમારી હરીશકુમાર અને પ્રજાપતિ શ્રેયા કમલેશભાઈ એ મેળવેલ જલવંત સિદ્ધિ।
આર.કે.દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસ વાપી ના આર.કે.દેસાઈ અચ્છારી વાલા કોલેજ ઓફ કમ્પ્યુટર અને એપલાઇન્ડ સાયન્સ વિભાગની બે વિદ્યાર્થીનીઓ પ્રસાદ માનસી કુમારી હરીશકુમાર અને પ્રજાપતિ શ્રેયા કમલેશભાઈ એ મેળવેલ જલવંત સિદ્ધિ।આર.કે.દેસાઈ અચ્છારી વાલા કોલેજ ઓફ કમ્પ્યુટર અને એપલાઇન્ડ માં શૈક્ષણિક વર્ષ 2022-23 માં અભ્યાસ કરતી બે વિદ્યાર્થીનીઓ પ્રસાદ માનસી કુમારી હરિશકુમાર”બી.સી.એ” સેમેસ્ટર 4 ‘ગણિત’ વિષય માં 70 માંથી 70 માર્ક અને પ્રજાપતિ શ્રેયા કમલેશભાઈ ‘Emerging Trends and Application IN ICT” વિષય માં 70 માંથી 60 માર્ક લાવી વર્ષ એપ્રિલ 2023 ની પરીક્ષામાં વિર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં તમામ કોલેજોમાંથી સૌથી વધુ માર્ક પ્રાપ્ત કરી યુનિવર્સીટી માં આચાર્ય ડો.ડી.વી.દેસાઈ પ્રાઈઝ તથા આચાર્ય ચંદ્રવદન શાહ ગોલ્ડ મેડલના અધિકારી બની કોલેજ પરિવારનું નામ રોશન કર્યું છે “ગણિત” વિષય ભણાવતા પ્રાધ્યાપિકા વિદ્યા હેતલમની તેમજ ‘Emerging Trends and Application In IcT’ વિષય ભણાવતા અધ્યાપિકા ડો. મિત્તલ શાહએ ખુબજ મહેનત કરી વિદ્યાર્થીઓને પ્રત્સાહીત કર્યા હતા. પ્રાપ્ત કરેલ જલવંત સિદ્ધિ બદલ સંસ્થાના ચેરમેન મિલન દેસાઈ તથા બી.સી.એના ઈન્ચાર્જ આચાર્ય ડો.મિત્તલ શાહ તથા બી.સી .એ વિભાગના હેડ પ્રો.નેહા.એમ.પટેલ એ તથા કોલેજના તમામ અધ્યાપકોએ પ્રસાદ માનસી કુમારી હરીશ કુમાર અને પ્રજાપતિ શ્રેયા કમલેશભાઈ ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating