આંતરરાષ્ટ્રિય યોગ દિન અંતરગત યોગ પ્રોટોકોલ પ્રેક્ટિસ કરાવવામાં આવી .જેમાં કુલ ૬૦૦ વિદ્યાર્થીઓ અને શિક્ષકો એ લાભ લીધો।
પરમ પૂજ્ય શ્રદ્ધેય સ્વામી રામદેવજી મહારાજ અને આયુર્વેદ શિરોમણી આચાર્ય બાલ કૃષ્ણ મહારાજ ના દિવ્ય આશીર્વાદ સાથે દક્ષિણ ગુજરાત મહિલા રાજ્ય પ્રભારી આદ.તનુજા આર્ય ના માર્ગદર્શન માં યોગ શિક્ષક ટ્રેનર આદ. સુનીલજી આદ.શોભાજી તથા શીલાબેન વશી દ્વારા કેલકર વેજે મરાઠી મીડિયમ સ્કૂલ છરવાડા માં ત્રણ દિવસ યોગ શિબિર યોજાઈ જેમાં ૯ મા આંતરરાષ્ટ્રિય યોગ દિન અંતરગત યોગ પ્રોટોકોલ પ્રેક્ટિસ કરાવવામાં આવી .જેમાં કુલ ૬૦૦ વિદ્યાર્થીઓ અને શિક્ષકો એ લાભ લીધો।
प्लीज लाइक सेयर एण्ड करे।
Average Rating