ત્રણ દિવસ શિબિર મા કુલ ૭૫૦ વિદ્યાર્થીઓ ને યોગ પ્રોટોકોલ અભ્યાસ કરાવ્યો.શિબિર ના અંતિમ દિવસે યોગ શિક્ષક તરીકે સર્ટિફિકેટ આપવામાં આવ્યા।
પરમ પૂજ્ય શ્રદ્ધેય સ્વામી રામદેવજી મહારાજ અને આયુર્વેદ શિરોમણી આચાર્ય બાલ કૃષ્ણ મહારાજ ના દિવ્ય આશીર્વાદ અને દક્ષિણ ગુજરાત પતંજલિ મહિલા પ્રભારી તનુજા આર્ય ના માર્ગદર્શન માં દક્ષિણ ગુજરાત રાજ્ય કાર્યકારીની શીલાબેન વશી ની ટીમ ના યોગ શિક્ષક દિમ્પલબેન, કાજલબેન ,ઉષાબેન.શિલ્પાબેન કુસુમબેન દ્વારા ઉપાસના સ્કૂલ જી આઈ ડી સી ગુંજન વાપી મા ત્રણ દિવસીય યોગ શિબિર મા ૯ મા આંતરરાષ્ટ્રિય યોગ દિન અંતરગત યોગ પ્રોટોકોલ ની પ્રેક્ટિસ કરાવવામાં આવી .જેમાં આદ.પ્રિન્સિપાલશ્રી હરિકેશ શર્મા , લીઓન્સ ક્લબ ઓફ વાપી ઉદ્યોગનગર પ્રેસિડેન્ટ આદ . રીટાબેન મિસ્ત્રી , એલ.ઈ.સંસ્થાપક ( લેડીસ એમ્પર) આદ.લક્ષ્મીબેન ગોયલ અને શિક્ષક પણ ઉપસ્થીત રહ્યા. વિધાર્થીઓ ને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અને યોગ વિશે પણ માહિતગાર કર્યા. ત્રણ દિવસ શિબિર મા કુલ ૭૫૦ વિદ્યાર્થીઓ ને યોગ પ્રોટોકોલ અભ્યાસ કરાવ્યો.શિબિર ના અંતિમ દિવસે યોગ શિક્ષક તરીકે સર્ટિફિકેટ આપવામાં આવ્યા।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating