R.k.desai Achchharwala collage of computer & Applied Sciences, વાપીમાં T.Y.B.C.A Sem-6ના વિદ્યાર્થીઓ શૈક્ષણિક વર્ષ 2022-23 માં યુનિવર્સિટી પરીક્ષામાં કૉલેજ કક્ષાએ ઝળક્યા।

Views: 409
3 0

Read Time:1 Minute, 46 Second

R.k.desai Achchharwala collage of computer & Applied Sciences, વાપીમાં T.Y.B.C.A Sem-6ના વિદ્યાર્થીઓ શૈક્ષણિક વર્ષ 2022-23 માં યુનિવર્સિટી પરીક્ષામાં કૉલેજ કક્ષાએ ઝળક્યા….. R.k.desai Achchharwala college of computer & Applied Sciences વાપીમાં T.Y.B.C.A Sem-6 ના વિદ્યાર્થીઓ શૈક્ષણિક વર્ષ 2022-23 માં VNSGU, સુરત દ્વારા લેવાયેલ પરીક્ષામાં કૉલેજ કક્ષાએ સૌથી વધુ CGPA પ્રાપ્ત કરી કોલેજના T.Y.B.C.A Sem – 6 માં ટોપ ફાઈવ ટોપર બની કોલેજનું ગૌરવ વધાર્યું છે.જેમાં કહાર દીક્ષિતા 9.27 CGPA સાથે પ્રથમ ક્રમ , સિંઘ અંકિતા 8.09 CGPA સાથે દ્વિતીય ક્રમ, પ્રજાપતિ હેનીલ 7.87 અને સિંઘ ગણ્યાનું 7.87 CGPA સાથે તૃતીય ક્રમ પ્રાપ્ત કરી જ્વલંત સિદ્ધિ મેળવી હતી. આ ઉચ્ચ સિદ્ધિ મેળવવા બદલ સંસ્થાના ચેરમેનશ્રી મિલન દેસાઈ એ શુભેચ્છા પાઠવી હતી તેમજ કોલેજના ઈન્ચાર્જ આચાર્ય ડો.મિત્તલ શાહ પણ શુભેચ્છાઓ પાઠવી હતી. આવી જ રીતે વિદ્યાર્થીઓ વધુ ઉચ્ચ સિદ્ધિઓ ભવિષ્યમાં પણ મેળવતા રહે એ માટે વધુ પ્રોત્સાહન પાઠવ્યા હતા.સંસ્થાના સર્વ અધ્યાપકોએ પણ આનંદ વ્યક્ત કરી વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતાં।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like