સીતારામ નૉ વિવાહ એટલે જીવ અને ઈશ્વર નું મિલન છે //પ્રફુલભાઇ શુક્લ।
સીતારામ નૉ વિવાહ એટલે જીવ અને ઈશ્વર નું મિલન છે //પ્રફુલભાઇ શુક્લવલસાડ ના મોરારજી દેસાઈ હોલ માં ચાલી રહેલી પ્રફુલભાઇ શુક્લ ની રામ કથામાં આજે ઇતિહાસ સર્જાયો હતો અનિવાર્ય સંજોગો ને કારણે કથા નૉ સમય સવારે 7 વાગે રાખવામાં આવ્યો હતો છતાંય મોટી સંખ્યા માં કથાપ્રેમી શ્રોતા ઓં ઉપસ્થિત રહ્યા હતાં આજે ઉજવાયેલા સીતારામ વિવાહ માં કૌશિકભાઈ બારોટ રામ બન્યા હતાં અને લક્ષ્મીબેન બારોટ સીતાજી બન્યા હતાં માનસરોવર લોજ વાળા અગ્રવલજી દશરથ બની ને રામ ની જાન લાવ્યા હતાં કવિતા બેન વાસાણી એ સીતાજી ના પક્ષ માં કન્યાદાન કર્યું હતું પૂર્વ આચાર્ય યોગેશભાઈ ભટ્ટ એ ઉદબોધન કર્યું હતું સેલવાસ ના જયા નંદ મહારાજે મંત્રોઉચ્ચાર કર્યા હતાં શારદાબેન ટંડેલ અને ભાવિકો દ્વારા કન્યાદાન અપાયું હતું પ્રફુલભાઇ શુક્લ એ કહ્યું હતું કે સીતારામ નૉ વિવાહ એ જીવ અને ઈશ્વર નું મિલન છે વહેલી સવાર માં પણ કથા સાંભળવા આવનાર શ્રોતા ઓં ને ધન્યવાદ આપવામાં આવ્યા હતા, રવિવાર થીકથાનો સમય દરરોજ સાંજે 4થી 7 રાખવામાં આવ્યો છે રવિવારે સીતાવિદાઈ ની કરુણ કથા નું વર્ણન કરવામાં આવશે।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating