ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2023 ની પ્રોટોકોલ પ્રેક્ટિસ કાર્યક્રમ નું આયોજન. તારીખ 11/06/23 ના રોજ વાપી માં આયોજન રવિવારના રોજ વાપી અંબા માતા મંદિર ગુંજન જીઆઇડીસી કરવામાં આવ્યું હતું।
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2023 ની પ્રોટોકોલ પ્રેક્ટિસ કાર્યક્રમ નું આયોજન. તારીખ 11/06/23 ના રોજ વાપી માં આયોજન રવિવારના રોજ વાપી અંબા માતા મંદિર ગુંજન જીઆઇડીસી કરવામાં આવ્યું હતું આખા દેશમાં ચાલી રહેલ ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અંતર્ગત દેશના દરેક નાગરિક સ્વસ્થ, નિરોગી અને તંદુરસ્ત રહે, તે લક્ષ્ય સાથે જિલ્લાના પ્રસિદ્ધ સ્થળોમાં યોગ તેમજ વસુદેવ એવો કુટુંબકમ ની ભાવનાથી પ્રોટોકોલ પ્રેક્ટિસ કરવવામાં આવી હતી . કાર્યક્રમના મંચ સંચાલન જિલ્લા કો-ઓર્ડીનેટર શ્રીમતી પ્રીતિબેન પાંડે અને વલસાડ જિલ્લા ના યોગ કોરડીનેટર શ્રી નિલેશભાઈ કોશિયા ના માર્ગદર્શન હેઠળ યોગ કોચ શ્રીમતી શીતલ ત્રિગોત્રા, માયાબેન ઘોડગે, અને શ્રી ધીરુભાઈ પટેલ, શ્રી ગોપાલ ભાઈ મહેતા તથા પ્રીતિ બહેન સંધ્યા બહેન હરીશભાઈ લઇ કાર્યક્રમ સફળ બનાવ્યો . લોકોએ આ નિ:શુલ્ક શિવિર માં જોડાવીને પોતાના શરીર અને મન બંને તંદુરસ્ત રાખવા યોગ પ્રેક્ટિસ કરી. અને અનેકતામાં એકતા અને વન અર્થ વન હેલ્થ વસુદેવ એવમ કુટુંબકમની ભાવનાથી એક જૂથ થઈને રો યોગ રહો નિરોગી ” નો મંત્ર મેળવ્યો।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating