રામ ની સંસ્કૃતિ સેતુ બાંધે છે, રાવણ ની સંસ્કૃતિ સમાજ ને તોડે છે!! પ્રફુલભાઇ શુક્લ।
રામ ની સંસ્કૃતિ સેતુ બાંધે છે, રાવણ ની સંસ્કૃતિ સમાજ ને તોડે છે!! પ્રફુલભાઇ શુક્લ।વલસાડ ના મોરારજી દેસાઈ હોલ માં લક્ષ્મીબેન બારોટ દ્વારા આયોજિત રઘુ નાથ ગાથા માં આજે રમેશ્વરપુજા ઉત્સવ ઉજવાયો હતો અલ્કાબેન તુલસીભાઇ ઢીમ્મર ના યજમાન પદે 11રસ થી શિવ ને રુદ્રભિષેક કરવામાં આવ્યો હતો કથાકાર ભાસ્કરભાઈ દવે, હરિૐ જ્યા નંદ સેલવાસ દ્વારા રુદ્રી પાઠ કરાયો હતો શારદાબેન ટંડેલ, ગીતાબેન, કીર્તિબેન ભાન્ડુતીયા, બેહનો દ્વારા સમૂહ આરતી કરવાંમાં આવી હતી કોચર ફળીયા લાકમી નારાયણ મહિલા મંડળ 100આરતી સાથે જોડાયું હતું વ્યસપીઠ પર થી પ્રફુલભાઇ શુક્લ એ કહ્યું હતું કે રામ ની સંસ્કૃતિ સેતુ બાંધે છે જયારે રાવણ ની સંસ્કૃતિ સમાજ ને તોડે છે આંતકવાદી ઓં કરતા આંતરવાદી ઓં વધારે ભયંકર છે સમાજ એક થશે એટલે હિન્દુસ્તાન આપોઆપ વિશ્વાગુરુ બનશે, ગુરુવારે પ્રગટેશ્વરધામ આછવાની ના ધર્મચાર્યા પરભુ દાદા આશીર્વાદ આપશે વેલિન્ગતન ન્યૂઝીલેન્ડ ના નગીનભાઈ ઘેલાભાઈ પટેલ તરફ થી મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું છે બાપુ ના સંગીતકારો દિપક બારોટ, ચંદ્રકાન્ત રાણા, પરેશ ટંડેલ, અને પ્રતીક પટેલ દ્વારા ધૂન ગરબા ની રમઝટ બોલવાઈ રહી છે 15તારીખ ગુરુવારે સાંજે 6વાગે કથા વિરામ કરવામાં આવશે।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।
Average Rating