પ્રફુલભાઇ શુક્લ અને બાળ કથાકાર યેશુબા બારોટ (યશવી બારોટ )નું આયોજક લક્ષ્મીબેન કૌશિકભાઈ બારોટ અને શારદાબેન નરેશભાઈ ટંડેલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું।

Views: 325
1 0

Read Time:43 Second

વલસાડ ગીતા સદન માં 845મી દેવી ભાગવત કથા અને અષાઢી નવરાત્રી અનુસ્થાન માટે પધારેલા કથાકાર પ્રફુલભાઇ શુક્લ અને બાળ કથાકાર યેશુબા બારોટ (યશવી બારોટ )નું આયોજક લક્ષ્મીબેન કૌશિકભાઈ બારોટ અને શારદાબેન નરેશભાઈ ટંડેલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અલકા બેન તુલસીભાઇ ઢીમ્મર ના મુખ્ય યજમાન પદે દરરોજ સવારે 7થી 10નવચંડી યજ્ઞ 10થી 1દેવી ભાગવત કથા અને 108દીવડા ની મહા આરતી થશે।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like