દક્ષિણ ગુજરાત પતંજલિ મહિલા પ્રભારી તનુજા આર્ય તેમજ રાજ્ય કાર્ય કારીની શીલા વશી દ્વારા ૯ મા આંતરરાષ્ટ્રિય યોગ દિન યોગ પ્રોટોકોલ ની પ્રેક્ટિસ કરાવવામાં આવી ।

Views: 411
1 0

Read Time:49 Second

પરમ પૂજ્ય શ્રદ્ધેય સ્વામી રામદેવજી મહારાજ અને આયુર્વેદ શિરોમણી આચાર્ય બાલ કૃષ્ણજી.મહારાજ ના દિવ્ય આશીર્વાદ અને દક્ષિણ ગુજરાત પતંજલિ મહિલા પ્રભારી તનુજા આર્ય તેમજ રાજ્ય કાર્ય કારીની શીલા વશી દ્વારા ૯ મા આંતરરાષ્ટ્રિય યોગ દિન યોગ પ્રોટોકોલ ની પ્રેક્ટિસ કરાવવામાં આવી .જેમાં મંડળની બહેનો એ ખૂબ જ ઉત્સાહ થી ભાગ લીધો.તેમજ અતિથિ વિશેષ ને સ્મૃતિ ચિહ્ન થી સંમાનિત કરવો મા આવ્યા।

प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट करे।

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

You may also like