ભારતીય જનતા પાર્ટી વલસાડ જીલ્લા મુખ્ય કાર્યાલય ખાતે ૨૩ જુન બલિદાન દિવસ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો।
ભારતીય જનતા પાર્ટી વલસાડ જીલ્લા મુખ્ય કાર્યાલય ખાતે ૨૩ જુન બલિદાન દિવસ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો। વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા પાર્ટીના વલસાડ અબ્રામા ધરમપુર રોડ મુખ્ય કાર્યાલય ખાતે જીલ્લા ભાજપના પ્રમુખ માનનીય શ્રી હેમંતભાઈ કંસારાજી ની આગેવાની હેઠળ આજરોજ ૨૩ જૂન ડો. શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યું હતું આ તબક્કે પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારાજી દ્વારા ડો. શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન અને યોગદાન અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી પુષ્પાંજલિ કાર્યક્રમમાં વલસાડ જીલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રીઓ શ્રી કમલેશભાઈ પટેલ શ્રી શીલપેશભાઈ દેસાઈ,જીલ્લા ઉપાધ્યક્ષ શ્રી જીતેશભાઈ પટેલ જીલ્લા ભાજપના કોષાધ્યક્ષ શ્રી રાજેશભાઈ ભાનુશાલી વલસાડ તાલુકા ભાજપના પ્રમુખ શ્રી કિશોરભાઇ પટેલ વલસાડ શહેર ભાજપના પ્રમુખ શ્રી કંદર્પભાઇ દેસાઈ વલસાડ જિલ્લા મીડિયાના કન્વીનર શ્રી દિવ્યેશ કૈલાશનાથ પાંડે સંગઠનના હોદ્દેદારો વિવિધ મંડળ મોરચાના હોદેદારો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા…।
प्लीज लाइक सेयर एण्ड कॅमेन्ट
Average Rating